________________
ॐ ह्रीँ अर्ह नमः । ॐ ह्रीँ श्रीशङ्केश्वरपार्श्वनाथाय नमः ।
ૐ હું નમઃ |
न्यायाचार्य-न्यायविशारद-श्रीमद्यशोविजयोपाध्यायविरचिता
स्वोपज्ञवृत्तियुता द्वात्रिंशद्वात्रिंशिका
अन्तर्गत સદિલ્લીશo-૨૫
પૂર્વદ્વાચિંશિકા સાથે સંબંધ :___ अपुनर्बन्धकोत्तरं सम्यग्दृष्टिर्भवतीति तत्स्वरूपमाह - અર્થ :
અપુનબંધક ઉત્તરમાં સમ્યગ્દષ્ટિ થાય છે. એથી તેના સ્વરૂપને= સમ્યગ્દષ્ટિના સ્વરૂપને, કહે છે. ભાવાર્થ -
અપુનબંધકાર્નિંશિકા-૧૪ના શ્લોક-૩૨માં કહેલ કેવિષયશુદ્ધ અને સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન સેવનારા અપુનબંધક જીવો નિવૃત્તઅસદ્ગહવાળા હોવાના કારણે અને સદ્ગહપ્રવૃત્ત હોવાના કારણે તત્ત્વમાર્ગની પ્રાપ્તિમાં પ્રતિબંધક કષાયોના ઉપશમન કરે છે, અને આવા અપુનબંધક જીવો ક્રમસર સમ્યગ્દષ્ટિ થાય છે. તેથી અપુનબંધકનું સ્વરૂપ બતાવ્યા પછી હવે સમ્યગ્દષ્ટિના સ્વરૂપને પ્રસ્તુત કાત્રિશિકાથી બતાવે છે --
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org