________________
સમ્યગ્દચ્છિાસિંચિકા/શ્લોક-૩૧
૧૧૯ અહીં પૂર્વપક્ષી કહે કે વેદવચન પ્રામાણિક બોધ કરાવનાર છે, માટે વેદને જે પ્રમાણ સ્વીકારે તેને શિષ્ટ કહી શકાય, પરંતુ યુક્તિથી ગ્રાહ્ય એટલામાત્ર વેદવચનોને પ્રમાણ સ્વીકારે તે શિષ્ટ બને નહીં. તેથી કહે છે –
અને પ્રામાણ્યમાં વેદત્વ પ્રયોજક નથી, પરંતુ સત્યત્વ પ્રયોજક છે. [૩૧]. ટીકા -
उद्भावनमिति-यौक्तिके ह्यर्थे युक्तेरेवोद्भावनमनिग्राह्यम् अनिग्रहस्थानं, अन्यथा निग्रहाभिधानात्, यद्वादी - "जो हेउवायपक्खंमि हेउओ आगमे अ आगमिओ । સો સમયપત્રવો સિદ્ધવિરહનો ત્રો” | તિ ! अथ वेदत्वमेव प्रामाण्यप्रयोजकमित्यभ्युपगमे यावद्वेदप्रामाण्याभ्युपगमः स्यादित्यत आह-प्रामाण्ये च वेदत्वं न प्रयोजकं किं तु सत्यत्वमेव, लोकशब्दस्याप्यविसंवादिनः प्रमाणत्वादिति श्रद्धामात्रमेतदिति न किञ्चिदेतत् ।।३१।। ટીકાર્ય -
રોઢિાર્થે વિષ્યિવેતન્ાા યૌક્તિક અર્થમાં મુક્તિનું જ ઉભાવત અતિગ્રાહ્ય છે-અતિગ્રહનું સ્થાન છે; કેમ કે અન્યથા નિગ્રહનું અભિયાન છે યોક્તિક અર્થમાં મુક્તિના ઉદ્દભાવને બદલે આગમવચનથી પ્રમાણ સ્વીકારવામાં આવે તો નિગ્રહનું અભિધાન છે, જે કારણથી વાદીસિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી, (સંમતિતર્કમાં કહે છે) -
જે હેતુવાદ પક્ષમાં હેતુક છે=હેતુથી જોડનાર છે, અને આગમમાં આગમિક છેઃ આગમને પ્રમાણ કરનાર છે, તે સમય પ્રજ્ઞાપક છેઃસિદ્ધાન્સના પ્રરૂપક છે, અન્ય સિદ્ધાન્તના વિરાધક છે." (સંમતિતક).
કૃતિ' સંમતિતર્કના ઉદ્ધરણની સમાપ્તિમાં છે. હવે વેદત્વ પ્રામાણમાં પ્રયોજક છે, એ પ્રમાણે સ્વીકાર કરાયે છતે, યાવદપ્રામાણ્યઅભ્યપગમ થાય અર્થાત્ સર્વ વેદ પ્રમાણ સ્વીકારે તે શિષ્ટ થાય. માટે યૌક્તિક અર્થમાં યુક્તિનું ઉલ્કાવન કરનાર એવા સમ્યગ્દષ્ટિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org