________________
સમ્યગ્દદ્વિાત્રિંશિકા/શ્લોક-૩૦
૧૧૩
છે, એ પ્રકારે જો બ્રાહ્મણોની મતિ છે, તો ખરેખર ! અવિશેષથી આપણા બંનેનું યુક્તિઉપજીવ્યપણું છે.
(તેથી બ્રાહ્મણો વડે કરાયેલું શિષ્ટનું લક્ષણ સમ્યગ્દષ્ટિમાં સંગત થશે, એ પ્રકારનો ગ્રંથકારશ્રીનો આશય છે) ।।૩૦।।
* ‘દયોર’િ - અહીં ‘પિ’ થી એ કહેવું છે કે માત્ર તમારું જ યુક્તિઉપજીવ્યત્વ નથી, પરંતુ આપણા બંનેનું યુક્તિઉપજીવ્યત્વ સમાન છે.
ટીકા ઃ
-
तात्पर्यमिति वः युष्माकं स्वसिद्धान्तोपजीव्यं = स्वसिद्धान्तपुरस्कारि तात्पर्यं, तथा चान्यागमानुपजीव्यतात्पर्ये सकलवेदप्रामाण्याभ्युपगमनिवेशात्र दोष इति चेद्यदि तव मतिः, ननु तदा द्वयोरप्यावयोरविशेषतो युक्त्युपजीव्यत्वं । अयं भाव: 'अन्यागमानुपजीव्यत्वं ह्यन्यागमासंवादित्वं चेत्तत्संवादिनि स्वाभिप्रायेऽव्याप्तिरयौक्तिकतदसंवादित्वं चेदस्माकमपि तात्पर्यमयौक्तिकागमासंवाद्येव, सर्वस्यैव भगवद्वचनस्य युक्तिप्रतिष्ठितत्वात् मिध्याश्रुततात्पर्यस्यापि स्याद्वादसङ्गतयुक्त्यैव 'વૃદ્ઘમાળવાત્ ।।રૂના
ટીકાર્ય :
वउयुष्माकं ગૃદ્ઘમાળત્તાત્ ।। શિષ્ટનું લક્ષણ જૈનોમાં સંગત થાય છે, એમ પૂર્વમાં બતાવ્યું. તેના નિરાકરણ માટે બ્રાહ્મણોનું શું તાત્પર્ય છે, તે બતાવતાં કહે છે
.....
-
વ=તમારું=શિષ્ટનું લક્ષણ કરનાર બ્રાહ્મણોનું, સ્વસિદ્ધાન્તઉપજીવ્ય= સ્વસિદ્ધાન્ત-પુરસ્કારિ, તાત્પર્ય છે=‘વેદરૂપ પોતાના વચનને આગળ કરીને વેદને પ્રમાણ માને છે તે શિષ્ટ છે' એ પ્રકારનું તમારું તાત્પર્ય છે, તથા ચ= અને–તે રીતે–વેદના સિદ્ધાન્તને આગળ કરીને વેદને પ્રમાણ સ્વીકારે તે શિષ્ટ છે, એ પ્રકારનું તાત્પર્ય છે તે રીતે, અન્ય આગમ અનુપજીવ્ય તાત્પર્યમાં સકલ વેદપ્રામાણ્યઅશ્રુપગમનો નિવેશ હોવાથી દોષ નથી શિષ્ટનું લક્ષણ જૈનોમાં સંગત થાય છે, તે રૂપ દોષની પ્રાપ્તિ બ્રાહ્મણોને નથી, એ પ્રકારની જો તારી મતિ હોય તો ગ્રંથકારશ્રી કહે છે
Jain Education International
For Private & Personal Use Only
--
www.jainelibrary.org