________________
સમ્યગ્દદ્વિત્રિશિકા/શ્લોક-૨૯
૧૦૯ वेदपुराणादिकं सम्यक्, तं प्रति तस्य यथार्थबोधनिमित्तत्वात्, इति नः अस्माकं स्थिति:-सिद्धान्तमर्यादा । प्रमानिमित्तत्वमात्रमेतदभ्युपगतं न तु प्रमाकरणत्वमिति चेन्न, त्वदुक्तं प्रमाकरणत्वमेव प्रमाणत्वमिति सर्वेषां प्रमातृणामनभ्युपगમારા. ટીકાર્ય :
મિથ્યાષ્ટિદી .... માતૃપમનડુપીમાન્ In મિથ્યાષ્ટિથી ગ્રહણ કરાયેલું સમ્યફ પણ આચારાદિક શ્રુત મિથ્યા થાય છે, કેમ કે તેના પ્રતિ=મિથ્યાદષ્ટિ પ્રતિ, તેનું=સમ્યફ શ્રુતનું વિપરીત બોધમાં નિમિત્તપણું છે. વળી સમ્યગ્દષ્ટિથી ગ્રહણ કરાયેલું મિથ્યા પણ વેદ-પુરાણાદિક શ્રુત સમ્યફ છે; કેમ કે તેના પ્રતિ=સમ્યગ્દષ્ટિ પ્રતિ, તેનું વેદ-પુરાણાદિકનું યથાર્થ બોધમાં નિમિત્તપણું છે, એ પ્રકારની ના=અમારી, સ્થિતિ છેકસિદ્ધાંત મર્યાદા છે.
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે સમ્યગ્દષ્ટિ વેદપુરાણાદિકને પણ સમ્ય શ્રુતરૂપે પરિણમન પમાડે છે, અને તેનાથી એ સ્થાપન કર્યું કે જૈનદર્શનમાં વર્તતા શ્રુતપરિકર્મિત મતિવાળા સમ્યગ્દષ્ટિ જીવો વેદને પણ નયસાપેક્ષતાથી પ્રમાણરૂપે સ્વીકારે છે. માટે બ્રાહ્મણે કરેલું શિષ્ટનું લક્ષણ જૈનોમાં સંગત છે. તેનું નિવારણ કરવા અર્થે વેદને પ્રમાણ માનનારા બ્રાહ્મણો કહે છે –
આ સ્વીકાર પ્રમાનિમિત્તત્વમાત્ર છે=“જેનો વેદનું પ્રમાણ સ્વીકારે છે” એ સ્વીકાર પ્રમાનિમિત્તત્વમાત્રરૂપ છે, પરંતુ પ્રમાકરણત્વરૂપ નથી. માટે જૈનોમાં શિષ્ટનું લક્ષણ સંગત થશે નહીં. એ પ્રમાણે જો પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે - ન=નથી તારી વાત બરાબર નથી; કેમ કે તારા વડે કહેવાયેલ પ્રમાકરણત્વ જ પ્રમાણત્વ છે, એ પ્રમાણે સર્વ પ્રમાતૃઓને અસ્વીકાર છે. રા.
મિથ્યપ શ્રત - અહીં ‘પ' થી એ કહેવું છે કે સમ્યગ્દષ્ટિથી ગ્રહણ કરાયેલું સમ્યકુશ્રુત તો સમ્યફ છે, પરંતુ મિથ્યાશ્રુત પણ સમ્યફ છે.
‘સારવારવવં' - અહીં ‘વ’ થી સૂત્રકૃતાગાદિનું ગ્રહણ કરવું. વેવપુરાવ' - અહીં ‘મ’િ થી બૌદ્ધના ત્રિપિટકોનું ગ્રહણ કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org