________________
૧૦૮
સમ્યગ્દદ્ધિાત્રિશિકા/શ્લોક-૨૯ અવતરણિકા :
एतदेवाह - અવતરણિકાર્ય :
એને જ કહે છે – ભાવાર્થ :
શ્રુતપરિકમિત મતિવાળા જૈનો તે તે નય અપેક્ષાએ સર્વદર્શનને પ્રમાણ સ્વીકારે છે, માટે સકલ વેદનો પ્રમાણરૂપે સ્વીકાર જૈનોને છે. એને જ કહે છે – શ્લોક :
मिथ्यादृष्टिगृहीतं हि मिथ्या सम्यगपि श्रुतम् ।
सम्यग्दृष्टिगृहीतं तु सम्यग्मिथ्येति न: स्थितिः ।।२९।। અન્વયાર્થ:
મિથ્યાવૃષ્ટિપૃહીત દિમિથ્યાષ્ટિથી ગ્રહણ કરાયેલું સગર શ્રત=સમ્યક પણ શ્રુત મિ=મિથ્યા છે. (=વળી સાષ્ટિપૃષ્ટીતં=સમ્યગ્દષ્ટિથી ગ્રહણ કરાયેલું મિથ્યા=મિથ્યા મૃત સી—સમ્યફ છે, રૂતિ એ પ્રમાણે ના=અમારી જૈનોની સ્થિતિ =સ્થિતિ છે સિદ્ધાંતમર્યાદા છે. ૨૯ શ્લોકાર્થ :મિથ્યાદષ્ટિથી ગ્રહણ કરાયેલું સમ્યફ શ્રુત પણ મિથ્યા છે. વળી સમ્યગ્દષ્ટિથી ગ્રહણ કરાયેલું મિથ્યા શ્રત સમ્યફ છે, એ પ્રમાણે અમારી= જેનોની, સ્થિતિ છે સિદ્ધાંતમર્યાદા છે. ર૯II
* “સીપ' - અહીં ‘પ' થી એ કહેવું છે કે મિથ્યાદૃષ્ટિ વડે ગ્રહણ કરાયેલું મિથ્યાશ્રુત તો મિથ્યા થાય છે, પરંતુ સમ્યક્ શ્રત પણ મિથ્યા થાય છે. ટીકા -
मिथ्यादृष्टीति-मिथ्यादृष्टिगृहीतं हि सम्यगपि श्रुतमाचारादिकं मिथ्या भवति, तं प्रति तस्य विपरीतबोधनिमित्तत्वात्, सम्यग्दृष्टिगृहीतं तु मिथ्यापि श्रुतं
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org