________________
૧૦૪
સમ્યગ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૨૭-૨૮ અનાકલિત તાત્પર્યવાળી પણ શ્રુતિમાં પ્રમાઉપહિતત્વનો અગ્રહ હોવા છતાં પણ શ્રુતિનો યથાર્થ તાત્પર્યથી અગ્રહ હોવા છતાં પણ, પ્રમાકરણત્વનું સુગ્રહપણું હોવાથી=અનાકલિત તાત્પર્યવાળી શ્રુતિમાં પણ “આ શ્રુતિ યથાર્થ બોધ કાવનારી છે એ પ્રમાણેનું સુગ્રહપણું હોવાથી, દોષ નથી= કોઈક કૃતિનું તાત્પર્ય નહીં જાણનારા બ્રાહ્મણને પણ કાર્ચથી વેદમાં પ્રામાણ્યનો અભ્યપગમ છે' તેમ સ્વીકારવામાં દોષ નથી. એથી=વેદને પ્રમાણ માનનારા બ્રાહ્મણો આ પ્રમાણે કહે એથી, વેદને પ્રમાણ માનનારા બ્રાહ્મણને, ગ્રંથકારશ્રી કહે છે –
સામાન્યથી વયરૂ૫પણારૂપે=વેદવચનોમાં વયરૂપપણારૂપે સ્વતાત્પર્યમાં= સ્વઅભિપ્રાયમાં જૈનદર્શનને માત્ર એવા સ્વાવાદના અભિપ્રાયમાં, પ્રામાણ્ય=વેદનું પ્રમાણપણું અમોને પણ=જેનોને પણ, સંમત છે.
જૈનોને સ્વતાત્પર્યમાં વેદ કઈ રીતે સંમત છે ? તે સ્પષ્ટ કરે છે – ‘જેટલા જ પરસમયો છે–પરદર્શનો છે, તેટલા જ તયો છે' એ પ્રમાણે જૈનોની શ્રુત પરિકર્મિત મતિ હોવાને કારણે સર્વ જ શબ્દ પ્રમાણ કરતા એવા જૈનોને=સર્વ દર્શનનાં વચનોને તે તે તયદષ્ટિથી પ્રમાણ કરતા એવા જેનોને, સકલ વેદપ્રામાણ્યનો અભ્યપગમ અપાય છે સ્વીકૃત જ છે. તિ' શબ્દ ટીકાની સમાપ્તિમાં છે. ર૭-૨૮
મનાનિતતાર્યાયામપિ' – અહીં “” થી એ કહેવું છે કે આકલિત તાત્પર્યવાળી શ્રુતિમાં તો પ્રમાકરણત્વનો સંગ્રહ છે, પરંતુ અનાકલિત તાત્પર્યવાળી શ્રુતિમાં પણ પ્રમાકરણત્વનો સંગ્રહ છે.
'પ્રમોપfહતત્વ પ્રદેડપિ' – અહીં ‘પ' થી એ કહેવું છે કે આકલિત તાત્પર્યવાળી શ્રુતિમાં પ્રમાપિહિતત્વનું ગ્રહણ હોવાને કારણે પ્રમાકરણત્વનો સંગ્રહ છે, પરંતુ અનાકલિત તાત્પર્યવાળી કૃતિમાં પ્રમાપિહિતત્વનો અગ્રહ હોવા છતાં પણ પ્રમાકરણત્વનો સંગ્રહ છે. ભાવાર્થ :
શ્લોક-૨૬માં ગ્રંથકારશ્રીએ ઉત્કર્ષ અને અપકર્ષને અવ્યવસ્થિત બતાવીને શિષ્ટના લક્ષણમાં અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ દોષ બતાવ્યા, અને શિષ્ટના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org