________________
સમ્યગ્દસ્લિાનિંશિકા/શ્લોક-૨૭-૨૮
૧૦૩ યત્કિંચિત્ વેદપ્રામાણ્ય બોદ્ધાદિ પણ સ્વીકારે છે; કેમ કે “સર્વ જીવોને હણવા જોઈએ નહી” “અગ્નિ ઠંડીનું ઔષધ છે” (યજુર્વેદ-૨૩/૧૦) ઈત્યાદિ વચનોનું=ઈત્યાદિ વેદવચનોનું, તેઓને પણ=બૌદ્ધાદિને પણ, સંમતપણું છે. “તિ' શબ્દ આવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ દોષના કથનની સમાપ્તિ માટે છે.
આ રીતે અવતરણિકામાં બ્રાહ્મણ દ્વારા પરિષ્કાર કરેલા શિષ્ટના લક્ષણમાં કાર્જ અને દેશના વિકલ્પથી ગ્રંથકારશ્રીએ અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિદોષ બતાવ્યો. તેના નિવારણ માટે વેદને પ્રમાણ માનનારા કહે છે –
સ્વતાત્પર્યથી=સ્વઅભિપ્રાયની અપેક્ષાએ, આદ્ય ગ્રહણમાંથાવત્ વેદપ્રામાણ્ય-અભ્યપગમરૂપ પ્રથમ વિકલ્પના ગ્રહણમાં, દોષ નથી=અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિદોષ નથી; કેમ કે ‘સ્વસ્થતાત્પર્યમાં શ્રુતિ પ્રમાણ છે' એ પ્રમાણે સર્વ તૈયાયિકાદિ સ્વીકારે છે, એ પ્રમાણે જો તમારી કલ્પના છેશિષ્ટતું લક્ષણ કરનાર બ્રાહ્મણોની કલ્પના છે, તો ગ્રંથકારશ્રી કહે છે -
આ પ્રકારની મતિ યુક્ત નથી કાર્ચ વેદપ્રામાણ્ય સ્વીકારીને દોષના નિવારણ માટે પૂર્વપક્ષીએ કહ્યું કે “સ્વ=પોતપોતાની માન્યતા અનુસાર તાત્પર્યમાં શ્રુતિ પ્રમાણ છે એ પ્રકારે તૈયાયિકાદિ સર્વને સ્વીકારે છે. એ પ્રમાણે તારી મતિ છે તારી કલ્પના છે તો ગ્રંથકારશ્રી કહે છે. એ પ્રકારની મતિ યુક્ત નથી; કેમ કે કોઈક દૂરવબોધવાળી કૃતિનું વિશેષ કરીને તાત્પર્યતા અગ્રહમાં=સ્વકલ્પિત અર્થ અનુસારથી તાત્પર્યના અગ્રહમાં, તેની પ્રમાણતાવો અગ્રહ છે કાર્ચથી વેદની પ્રમાણતાનો આગ્રહ છે.
અહીં પ્રશ્ન થાય કે જે બ્રાહ્મણોને વિશેષ કરીને સર્વ શ્રુતિનું તાત્પર્ય ગ્રહણ થશે, તેઓ શિષ્ટ છે. માટે શિષ્ટ એવા બ્રાહ્મણમાં શિષ્ટનું લક્ષણ અવ્યાપ્ત થશે નહીં. તેથી કહે છે –
સ્વતાત્પર્યમાં સર્વ વેદપ્રામાણ્ય અભ્યપગમનું દુશકપણું હોવાથી પ્રાયઃ સર્વ બ્રાહ્મણોને અશિષ્ટ માનવાનો પ્રસંગ આવશે.
અહીં પૂર્વપક્ષી સર્વ બ્રાહ્મણોને અશિષ્ટ માનવાના અતિપ્રસંગના નિવારણ માટે કહે કે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org