________________
લ,
સમ્યગ્દષ્ટિદ્વાલિંશિકા/બ્લોક-૨૬
(ii) દેવદત્તાદિથી જન્ય એવું જ્ઞાન મનુષ્યના જ્ઞાનમાં અને દેવના જ્ઞાનમાં સાધારણ છે, અને દેવદત્તાદિથી જન્ય ઘટાદિ કાર્યો પણ છે. તેથી દેવદત્તજન્યતાવચ્છેદિકા જાતિ નં. ૨ અને નં. ૩માં રહે છે. તેથી ને. પથી નં. ર-૩ સાધારણ છે તેમ બતાવેલ છે. મનુષ્યાદિજ્ઞાનસાધારણ ઉત્કર્ષ જાતિ ) નં. રમાં અને દેવદત્તાદિજન્યતાવચ્છેદિકા જાતિ આ બન્ને એકાધિકરણ છે. અને મનુષ્યાદિજ્ઞાનસાધારણ ઉત્કર્ષ જાતિ નં. ૧માં છે . ૩માં નથી
માટે ભિન્નાધિકરણ છે. અને દેવદત્તાદિજન્યતાવચ્છેદિકા જાતિ કે નં. ૩માં છે નં. ૧માં નથી
'
માટે ભિન્નાધિકરણ છે. અર્થાત્ આ બંને જાતિઓ કોઈક સ્થાને એકાધિકરણ છે અને આ બંને જાતિઓ કોઈક સ્થાને ભિન્નાધિકરણ છે. માટે ભિન્નાધિકરણમાં રહેલ જાતિનું એકત્ર અવસ્થાન થવાથી સાંકર્ય દોષ આવે છે. સારાંશ -
દેવદત્તાદિજન્યતાવચ્છેદિકા જાતિની સાથે મનુષ્યાદિજ્ઞાનસાધારણઉત્કર્ષ જાતિનું સાંકર્યું હોવાથી મનુષ્યાદિજ્ઞાનસાધારણઉત્કર્ષ જાતિને જાતિરૂપે સ્વીકારી શકાય નહીં. (૨) અપકર્ષવિશેષ સાથે સાંકર્યઃ
૪ | ૧. ઈશ્વર અને દેવનું જ્ઞાન ૨. મનુષ્યનું જ્ઞાન ૩. કાકાદિ જ્ઞાન ૪. ઉત્કર્ષવિશેષ=મનુષ્ય-દેવ-ઈશ્વર-જ્ઞાનસાધારણ એવી ઉત્કર્ષ જાતિ ૫. અપકર્ષવિશેષ=મનુષ્ય-કાકાદિ-જ્ઞાનસાધારણ એવી અપકર્ષ જાતિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org