________________
સમ્યગ્દગ્લિાનિંશિકા/શ્લોક-૨૬
૧ નિયમ હોવાને કારણે તદવચ્છિન્નમાં=સ્વીકારાયેલી ઉત્કર્ષ જાતિથી અવચ્છિન્ન એવા કાર્યમાં, અનુગત કારણકલ્પનાની આપત્તિ છે જેમ ઘટ પ્રત્યે દંડ કારણ છે, તેમ કાર્યમાત્ર પ્રત્યે કોઈક નવા કારણની કલ્પનાની આપત્તિ છે.
“' .... અહીં પૂર્વપક્ષી કહે કે ઈશ્વરના જ્ઞાનનું સાધારણપણું હોવાને કારણે=કાકાદિજ્ઞાનવ્યાવૃત મનુષ્યાદિજ્ઞાનસાધારણ એવી ઉત્કર્ષરૂપ જાતિનું ઈશ્વરના જ્ઞાનની સાથે સાધારણપણું હોવાને કારણે, તેનું ઉત્કર્ષતું, કાર્યમાત્રવૃત્તિપણું નથી, તેથી કાર્યમાત્ર પ્રત્યે અનુગત કારણતી આપત્તિ નથી.) એ પ્રમાણે જો પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે –
તથાપિ .....' તોપણ દેવદતાદિજાન્યતાવચ્છેદિકા જાતિ સાથે અને અપકર્ષવિશેષ સાથે સાંકર્યું હોવાથીઉત્કર્ષતું સાંકર્થ હોવાથી, જાતિપણું નથી કાકાદિજ્ઞાન વ્યાવૃત મનુષ્યાદિજ્ઞાન સાધારણ એવા ઉત્કર્ષમાં જાતિપણું નથી.
જો ઉત્કર્ષને જાતિરૂપે સ્વીકારી ન શકાય તો કઈ રીતે મનુષ્યાદિજ્ઞાનસાધારણ ઉત્કર્ષને ગ્રહણ કરીને અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ દોષનું નિવારણ થઈ શકે? તે બતાવીને, તેનું ગ્રહણ પણ ઉચિત નથી, તે સ્પષ્ટ કરે છે – ત નાવ છે . વળી તતદ્ જ્ઞાનાવચ્છેદકશરીરસંબંધાભાવકૂટ= કાકજ્ઞાન, કીટિકાાન આદિ રૂપ તતદ્ જ્ઞાનાવચ્છેદકશરીરસંબંધાભાવતો સમુદાય, દુગ્રહ છે–તેની ઉપસ્થિતિ અતિ દુષ્કર છે, એથી ત–આ= અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ દોષતા પરિવાર માટે તત જ્ઞાનાવચ્છેદકશરીરસંબંધાભાવકૂટનું ગ્રહણ, ર વિશ્વ—અર્થ વગરનું છે. પુરા
* “મનુષ્ય વિજ્ઞાન .....' -- અહીં ‘વિ’ થી દેવ, ઈશ્વરનું ગ્રહણ કરવું. ભાવાર્થ -
શિષ્ટના લક્ષણમાં અત્યાર સુધી જે જે દોષો આવતા હતા તે સર્વ દોષોના નિવારણ માટે પૂર્વના લક્ષણમાં “જીવવૃત્તિવિશિષ્ટ અંગાભાવાભાવનો નિવેશ કર્યો. તેથી પૂર્વમાં બતાવેલા અતિવ્યાપ્તિ આદિ દોષોનું નિવારણ થયું; તોપણ ઉત્કર્ષ અને અપકર્ષ અપેક્ષાવાળા હોવાને કારણે અવ્યવસ્થિત છે. તેથી નવું કરાયેલું લક્ષણ કાકાદિમાં અતિવ્યાપ્ત થાય છે અને શિષ્ટ એવા બ્રાહ્મણમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org