________________
સમ્યગ્દષ્ટિદ્ધાત્રિશિકા/શ્લોક-૨૬ ભાવાર્થ :
પદ્મનાભે શિષ્ટના લક્ષણમાં આવતા સર્વ દોષોનો પરિહાર થાય તેવું લક્ષણ શ્લોક-૨૨-૨૩માં કર્યું, તે લક્ષણ પ્રમાણે પણ કોઈ બ્રાહ્મણ મરીને કાક થાય અને ફરી બ્રાહ્મણ થાય ત્યારે, બાલ્યાવસ્થામાં તેણે વેદને પ્રમાણરૂપે સ્વીકારેલ નથી. તે વખતે પણ તે શિષ્ટ હોવા છતાં તેમાં શિષ્ટનું લક્ષણ અવ્યાપ્ત થાય છે, તેમ ગ્રંથકારશ્રીએ શ્લોક-૨૪માં બતાવ્યું. તેના નિવારણ માટે “યત્કિંચિત્ વેદપ્રામાણ્ય' સ્વીકારવામાં આવે તો શ્લોક-૨પમાં બતાવ્યું તેમ ત્રણ સ્થાને શિષ્ટનું લક્ષણ અતિવ્યાપ્ત થતું હતું. તેથી “યત્કિંચિત્ વેદપ્રામાણ્ય ને ગ્રહણ કરીને શિષ્ટનું લક્ષણ કરી શકાય નહીં, પરંતુ તેનું લક્ષણ કરવું જોઈએ કે જેથી કોઈ સ્થાનમાં આવ્યાપ્તિ કે અતિવ્યાપ્તિ ન આવે, અને તેવું લક્ષણ પદ્મનાભ આ રીતે કરી શકે - સ્વાવિવેકામાખ્યાખ્યુમિત્તે નીવવૃત્તિશામાવાभावसमानकालीनस्वारसिकवेदाप्रामाण्यानभ्युपगमः शिष्टत्वं'
આ લક્ષણમાં જીવવૃત્તિ ઉત્કૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીરના અભાવનો અભાવ નિવેશ કરવાથી શ્લોક-૨૦માં બતાવેલ બ્રાહ્મણ ઉત્તર કોકમાં આવતી શિષ્ટના લક્ષણની અતિવ્યાપ્તિ અને ઈશ્વરમાં આવતી શિષ્ટના લક્ષણની અવ્યાપ્તિ દૂર થાય છે. તે આ રીતે –
કોઈ બ્રાહ્મણ મરીને કાક થાય ત્યારે બ્રાહ્મણના ભવમાં સ્વારસિક વેદપ્રામાણ્યનો અભ્યપગમ હતો અને સ્વારસિક વેદઅપ્રામાણ્યનો અભ્યાગમ પણ હતો. વળી તે બ્રાહ્મણના ભવમાં જેમ સ્વારસિક વેદપ્રામાણ્યનો અનભુગમ હતો, તેમ કાકના ભાવમાં પણ છે. તેથી શિષ્ટનું લક્ષણ કાકભવમાં અતિવ્યાપ્ત થતું હતું, પરંતુ વિશિષ્ટાંગાભાવાભાવ=ઉત્કૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીરના અભાવનો અભાવ, કાકભવમાં નથી, પરંતુ ઉત્કૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીરના અભાવરૂપ એવા અપકૃષ્ટ જ્ઞાનાવચ્છેદક કાકભવનું શરીર છે; માટે ઉત્કૃષ્ટજ્ઞાનાવચ્છેદક શરીરના અભાવના અભાવ સાથે સમાનકાલીન વેદઅપ્રામાણ્યનો અભ્યપગમ નથી. માટે કાકભવમાં શિષ્ટનું લક્ષણ જાય નહીં.
વળી, આ લક્ષણમાં ઈશ્વરમાં આવતી અવ્યાપ્તિ દૂર કરવા માટે વિશિષ્ટ અંગાભાવાભાવનું વિશેષણ “જીવવૃત્તિ મૂકેલ છે. તેથી ઈશ્વરમાં અવ્યાપ્તિ દોષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org