________________
સમ્યગ્દદ્ધિાત્રિશિકા/શ્લોક-૨૬ ટીકા :
जीवेति-जीववृत्तिविशिष्ट:-क्षेत्रज्ञवृत्तित्वविशिष्टो, योऽङ्गाभाव: उत्कृष्टज्ञानावच्छेदकशरीराभावास्तदभावग्रहोऽपि तदभावनिवेशोऽपि काकेश्वरयोरतिव्याप्त्यव्याप्तिवारणार्थमसन् न दुष्टलक्षणसमाधानसमर्थः, यद्यस्मादुत्कर्षश्चापकर्षश्च अपेक्षयाऽव्यवस्थितः, कीटिकादिज्ञानापेक्षयोत्कृष्टत्वात् काकादिज्ञानस्य, ब्राह्मणादिज्ञानस्य च देवादिज्ञानापेक्षयाऽपकृष्टत्वात्, इत्थं च तदवस्थे एवातिव्याप्त्यव्याप्ती । ટીકાર્ય :
નીવવૃત્તિવિશિષ્ટ = .... વાતવ્યાવ્યાતી જીવવૃતિવિશિષ્ટ= ક્ષેત્રજ્ઞવૃત્તિત્વવિશિષ્ટ, જે અંગનો અભાવ=ઉત્કૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીરનો અભાવ, તેના અભાવનું ગ્રહણ પણ તેના અભાવનો નિવેશ પણ=લક્ષણમાં ઉત્કૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીરના અભાવના અભાવનો નિવેશ પણ, કાક અને ઈશ્વરમાં આવતી અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિના વારણ માટે અસત્ છે=અસુંદર છે=દુષ્ટ લક્ષણના સમાધાનમાં સમર્થ નથી=શિષ્ટનું લક્ષણ અતિવ્યાપ્તિ-અવ્યાપ્તિના દોષોથી દુષ્ટ છે, તેનું નિવારણ કરવા માટે સમર્થ તથી, જે કારણથી ઉત્કર્ષ અને અપકર્ષ અપેક્ષાએ હોવાને કારણે અવ્યવસ્થિત છે; કેમ કે કીડી આદિના જ્ઞાનની અપેક્ષાએ કાકાદિના જ્ઞાનનું ઉત્કૃષ્ટપણું છે, અને દેવાદિના જ્ઞાનની અપેક્ષાએ બ્રાહ્મણાદિના જ્ઞાનનું અપકૃષ્ટપણું છે; અને આ રીતે=ઉત્કર્ષ અને અપકર્ષ અપેક્ષાએ હોવાના કારણે અવ્યવસ્થિત છે એ રીતે, તદવસ્થ જ અતિવ્યાપ્તિ-અવ્યાપ્તિ છે પદ્મનાભે કરેલા લક્ષણમાં જીવવૃતિવિશિષ્ટ અંગાભાવાભાવનો લિવેશ કરવા છતાં પણ અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ દોષ દૂર થયો નથી.
‘ક્રોટિરિ' - અહીં ‘દિ' થી કુંથુઆ આદિનું ગ્રહણ કરવું. ક વિજ્ઞાની' - અહીં ‘’ થી ચકલી, મેના, પોપટ આદિનું ગ્રહણ કરવું.
વવિજ્ઞાનાપેક્ષા' - અહીં ‘વિ થી ઈશ્વરનું ગ્રહણ કરવું. ‘ત્રાહ્મવિજ્ઞાનસ્થ’ - અહીં ‘દ્ધિ થી ક્ષત્રિય વગેરેનું ગ્રહણ કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org