________________
સમ્યગ્દષ્ટિદ્વાત્રિંશિકા/શ્લોક-૨૫
૮૩
કારણે જ લક્ષણનું સામ્રાજ્ય હોવાથી=શિષ્ટનું લક્ષણ વિદ્યમાન હોવાથી, અતિવ્યાપ્તિ છે.
અહીં પ્રશ્ન થાય કે કાકશરીરના ધ્વંસથી જ લક્ષણનું સામ્રાજ્ય કેમ છે ? કાકશરીરના પ્રાગભાવથી લક્ષણનું સામ્રાજ્ય કેમ નથી ? તેથી કહે છે પ્રાવસ્તન વળી પ્રાતન કાકશરીરના સંબંધનો પ્રાગભાવ=કાગડાના ઉત્તર ભવમાં પ્રાપ્ત થયેલ બ્રાહ્મણના ભવમાં પ્રાતન કાકશરીરના સંબંધનો પ્રાગભાવ, તત્સમાતકાલીન નથી જ=કાકભવ ઉત્તર બ્રાહ્મણભવના વેદપ્રામાણ્યઅશ્રુપગમ સમાનકાલીન નથી જ.
કૃતિ શબ્દ પ્રથમ પ્રકારની અતિવ્યાપ્તિ દોષના કથનની સમાપ્તિમાં છે. અને તેના જ=પૂર્વમાં જે બ્રાહ્મણનું વર્ણન કર્યું તેના જ, પ્રાક્તન બ્રાહ્મણભવકાલીન=પ્રથમના બ્રાહ્મણભવકાલીન, વેદપ્રામાણ્ય અભ્યુપગમ સમાનકાલીન, કાકશરીરના સંબંધના પ્રાગભાવથી બ્રાહ્મણ ભવ ત્યાગ અનંતર=પ્રથમ ભવના બ્રાહ્મણભવ ત્યાગ અનંતર, કાકશરીર અગ્રહદશામાં અતિવ્યાપ્તિ છે.
-
રૂતિ શબ્દ બીજા પ્રકારની અતિવ્યાપ્તિ દોષના કથનની સમાપ્તિમાં છે. किञ्च અને વળી જે બ્રાહ્મણ પૂર્વમાં બૌદ્ધ હતો તેને સ્વાપાદિ દશામાં વેદઅપ્રામાણ્ય અભ્યપગમ વિરહનું અગ્રિમબ્રાહ્મણભવીય=બૌદ્ધ ઉત્તર બ્રાહ્મણભવીય, નિરુક્ત યાવત્ શરીરસંબંધાભાવ=અપકૃષ્ટ જ્ઞાનાવચ્છેદક થાવત્ શરીરસંબંધાભાવ, સમાનકાલીનપણું હોવાથી ત્યાં=સ્વાપાદિ દશાવાળા બૌદ્ધમાં, અતિવ્યાપ્તિ છે, એમ જાણવું. ॥૫॥
ભાવાર્થ:
શ્લોક-૨૨-૨૩માં પદ્મનાભે શિષ્ટનું લક્ષણ કર્યું, તે શિષ્ટના લક્ષણથી શ્લોક૨૪માં બતાવ્યું તે પ્રમાણે શિષ્ટ એવા બ્રાહ્મણમાં શિષ્યના લક્ષણની અવ્યાપ્તિ પ્રાપ્ત થઈ. તેના નિવારણ માટે શિષ્યના લક્ષણમાં પરિષ્કાર કરવામાં આવે કે જે કોઈ ભવનો વેદપ્રામાણ્ય અભ્યપગમ' આવશ્યક હોય તેને ગ્રહણ કરીને લક્ષણની સંગતિ કરવી. તે રીતે લક્ષણની સંગતિ કરીને શ્લોક-૨૪માં શિષ્ટના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org