________________
૮૨
સમ્યગ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૨પ विश्लेषाभ्यां मध्यभावे, ध्वंसप्रागभावत: काकशरीरसम्बन्धध्वंसप्रागभावावाश्रित्य, सा-प्रसिद्धाऽतिव्याप्तिः स्यात् ।
अयं भावा-यो ब्राह्मणः काको जातस्तदनन्तरं च ब्राह्मणो भविष्यति तस्य मरणानन्तरं ब्राह्मणशरीराग्रहदशायामुत्तरब्राह्मणभवकालीनवेदप्रामाण्याभ्युपगमसमानकालीनकाकशरीरध्वंसेनैव लक्षणसाम्राज्यादतिव्याप्तिः, प्राक्तनकाकशरीरसम्बन्धप्रागभावस्तु न तत्समानकालीन एवेति, तस्यैव च ब्राह्मणभवत्यागानन्तरं काकशरीराग्रहदशायां प्राक्तनब्राह्मणभवकालीनवेदप्रामाण्याभ्युपगमसमानकालीनकाकशरीरसम्बन्धप्रागभावेनातिव्याप्तिरिति ।
किञ्च यो ब्राह्मणः प्राग् बौद्धो वृत्तस्तस्य स्वापादिदशायां वेदाप्रामाण्याभ्युपगमविरहस्याग्रिमब्राह्मणभवीयनिरुक्तयावच्छरीरसम्बन्धाभाव-समानकालीनવાત્તત્રાતિવ્યાપ્તિતિ વાધ્યમ્ પારકી ટીકાર્ય :- ત્નિશ્વિત્ત ... વોધ્યમ્ ા યત્કિંચિત્ તેનું ગ્રહણ કરાવે છતે યત્કિંચિત્ વેદપ્રામાણ્યસ્વીકારતો લક્ષણ મધ્યે નિવેશ કરાયે છતે= પદ્મનાભે શ્લોક૨૨-૨૩માં જે નિકૃષ્ટ લક્ષણ કર્યું, તે લક્ષણ પ્રમાણે શ્લોક-૨૪માં બતાવેલ બ્રાહ્મણમાં આવતી અવ્યાપ્તિ નિવારણ અર્થે જે કોઈ ભવનું વેદપ્રામાણ્ય પોતાનું લક્ષણ માટે આવશ્યક જણાય તે વેદપ્રામાણ્ય સ્વીકારીને લક્ષણ કરવું એ પ્રકારે નિયમ કરાવે છd, કાકજન્મના પશ્ચાત્ અને પ્રાફ વિપ્રજન્મના અંતરાલમાં કાકજન્મના પશ્ચાત્ વિશ્લેષ દ્વારા મધ્યભાવમાં અર્થાત્ વિપ્રજન્મના અંતરાલમાં અને કાકજન્મના પ્રાફ અપ્રાપ્તિ દ્વારા મધ્યભાવમાં અર્થાત્ વિપ્રજન્મના અંતરાલમાં, ધ્વંસ અને પ્રાગભાવને આશ્રયીને= કાકશરીરસંબંધવાળા ધ્વંસ અને પ્રાગભાવને આશ્રયીને, તે પ્રસિદ્ધિ, અતિવ્યાપ્તિ થાય. આ પ્રકારનો ભાવ છે પ્રસ્તુત શ્લોકનો આ પ્રકારનો ભાવ છે –
જે બ્રાહ્મણ કાગડો થયો અને ત્યાર પછી બ્રાહ્મણ થશે, તેના મરણ પછી કાગડાના મરણ પછી, બ્રાહ્મણશરીરની અગ્રહદશામાં ઉત્તર બ્રાહ્મણ ભવકાલીન વેદપ્રામાણ્ય અભ્યપગમ સમાનકાલીન કાકશરીરનો ધ્વંસ હોવાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org