________________
સમ્યગ્દષ્ટિદ્વાત્રિંશિકા/શ્લોક-૨૫ અવતરણિકા :
तथा च
અવતરણિકાર્થ :
અને તે રીતે
-
ભાવાર્થ:
અને તે રીતે=જે સ્થાનમાં પોતાને જે ભવનું વેદપ્રામાણ્યસ્વીકાર ઇષ્ટ હોય તેનું ગ્રહણ કરવું, તેવો નિયમ બાંધવામાં આવે તે રીતે, શું દોષ આવે છે ? તે પ્રસ્તુત શ્લોકમાં ગ્રંથકારશ્રી બતાવે છે
શ્લોક ઃ
-
यक्तिञ्चित्तद्ग्रहे पश्चात् प्राक् च काकस्य जन्मनः । विप्रजन्मान्तराले स्यात्सा ध्वंसप्रागभावतः ।। २५ ।।
Jain Education International
૮૧
અન્વયાર્થ:
િિશ્ચત્ત પ્રશ્ને યત્કિંચિત્ તેના ગ્રહણમાં=યત્કિંચિત્ વેદપ્રામાણ્યસ્વીકારનો લક્ષણ મધ્યે નિવેશ કરવામાં હ્રામ્ય બન્મનઃ પશ્ચાત્ પ્રાQ T વિપ્રનન્માન્તરાલે=કાકજન્મના પશ્ચાત્ એવા વિપ્રજન્મના અંતરાલમાં અને પૂર્વ એવા વિપ્ર જન્મના અંતરાલમાં સા=તે=અતિવ્યાપ્તિ સંપ્રTમાવત:= ધ્વંસથી અને પ્રાગભાવથી સ્વા=થાય. ॥૨૫॥
શ્લોકાર્થ :
યત્કિંચિત્ તેના ગ્રહણમાં-યત્કિંચિત્ વેદપ્રામાણ્ય સ્વીકારનો લક્ષણ મધ્યે નિવેશ કરવામાં, કાજન્મના પશ્ચાત્ એવા વિપ્રજન્મના અંતરાલમાં અને પૂર્વ એવા વિપ્રજન્મના અંતરાલમાં તેઅતિવ્યાપ્તિ, ધ્વંસથી અને પ્રાગભાવથી થાય. I॥૨૫॥
ટીકા :
यत्किञ्चिदिति यत्किञ्चित्तद्ग्रहे= यत्किञ्चिद्वेदप्रामाण्याभ्युपगमस्य लक्षणमध्यनिवेशे, काकस्य जन्मनः पश्चात् प्राक् च विप्रजन्मनोरन्तराले = अप्राप्ति
For Private & Personal Use Only
www.jainelibrary.org