________________
૭૮
સમ્યગ્દષ્ટિદ્વાત્રિશિકા/બ્લોક-૨૪ ટીકા :
नैवमिति-नैवं यथा विवक्षितं प्राक्, तदुत्तरे विप्रे काकभवोत्तरमवाप्तब्राह्मणभवे, प्राक्प्रतिपत्तित:-प्राग्भवीयवेदप्रामाण्यग्रहमाश्रित्याव्याप्तः, तदानीं तदीयवेदाप्रामाण्याभ्युपगमविरहस्य प्राक्तनब्राह्मणभवीयवेदप्रामाण्याभ्युपगमसमानकालीनयावदप्रकृष्टज्ञानावच्छेदकशरीरसम्बन्धविरहासमानकालीनत्वात्, आन्तरालिककाकभव एव काकशरीरसम्बन्धप्रागभावनाशात्, प्रामाण्योपगमात् वेदप्रामाण्याभ्युपगमात् प्राक्तत्र-काकभवोत्तरब्राह्मणे, तद्-शिष्टत्वं न इति हेतोरलक्ष्यत्वादेव न साऽव्याप्तिः, वेदप्रामाण्याभ्युपगमे तु लक्षणसम्पत्त्यैवेति भावः, इति चेत्, नन्वेवं यक्तिंचिद्वेदप्रामाण्याभ्युपगम एव ग्राह्यः ।।२४।। ટીકાર્ચ -
નેવં કથા .. પ્રાય: I નેવં કથા વિવક્ષ પ્રવિ=જે પ્રમાણે પૂર્વમાં વિક્ષા કરાઈ એ પ્રમાણે નથી જે પ્રમાણે પૂર્વમાં પદ્મનાભ વડે શિષ્ટનું લક્ષણ વિવક્ષિત કરાયું એ પ્રમાણે કરવા છતાં શિષ્ટનું લક્ષણ સુસંગત નથી; કેમ કે તદુત્તર એવા બ્રાહ્મણના ભવમાં=કાગડાના ભવના ઉત્તરમાં પ્રાપ્ત થયેલા બ્રાહ્મણના ભવમાં, પૂર્વના સ્વીકારને આશ્રયીને પૂર્વભવના વેદપ્રામાયના સ્વીકારને આશ્રયીને કાગડાના પૂર્વના બ્રાહ્મણના ભવના વેદપ્રામાર્થના સ્વીકારને આશ્રયીને, અવ્યાપ્તિ છેશિષ્ટના લક્ષણની અવ્યાપ્તિ છે. | શિષ્ટના લક્ષણની અવ્યાપ્તિ કેમ છે ? તેમાં હેતુ બતાવે છે –
તવાન ત્યારે-કાગડાના ભવના ઉત્તરમાં પ્રાપ્ત થયેલા બ્રાહ્મણના ભવમાં, તેના વેદઅપ્રામાણ્યના અભ્યપગમતા વિરહનું કાકભવના પૂર્વના બ્રાહ્મણભવ સંબંધી વેદપ્રામાણ્ય અભ્યપગમ સમાનકાલીન થાવત્ અપ્રકૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીરસંબંધના વિરહનું અસમાનકાલીનપણું છે; કેમ કે આંતરલિક કાકભવમાં જ કાક શરીરના સંબંધના પ્રાગભાવતો નાશ છે.
પદ્મનાભે કરેલા શિષ્ટતા લક્ષણમાં ગ્રંથકારશ્રીએ અવ્યાપ્તિદોષ બતાવ્યો. તેના નિવારણ માટે પદ્મનાભ કહે કે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org