________________
સમ્યગ્દદ્ધિાત્રિશિકા/બ્લોક-૨૪ અન્વયાર્થ:
નેવં આ પ્રમાણે નથી=પૂર્વમાં પદ્મનાભે શિષ્ટનું લક્ષણ કર્યું એ પ્રમાણે તે લક્ષણ બરાબર નથી; કેમ કે તદુત્તરે વિખે તેના ઉત્તરમાં થયેલ બ્રાહ્મણમાં= કાગડાતા ભવના ઉત્તરમાં થયેલા બ્રાહ્મણના ભાવમાં પ્રાણ પ્રતિપત્તિતા=પ્રાફ સ્વીકારને આશ્રયીને કાગડાના પૂર્વના બ્રાહ્મણના ભાવમાં વેદપ્રામાણ્યતા સ્વીકારને આશ્રયીને વ્યાપ્ત અવ્યાતિ છે શિષ્ટતા લક્ષણની અવ્યાપ્તિ છે.
અહીં પદ્મનાભ કહે છે – પ્રભાળ્યોપમ પ્રાપ્રામાણ્યતા ઉપગમથી પૂર્વેત્રવેદપ્રામાણ્યના સ્વીકારથી પૂર્વે તત્ર ત્યાં કાકભવના ઉત્તરમાં થયેલા બ્રાહ્મણમાં, તત્ર તે નથીશિષ્ટપણું તથી, રૂત્તિ એ હેતુથી જ સા=અવ્યાપ્તિ નથી=બ્રાહ્મણમાં શિષ્ટતા લક્ષણની અવ્યાપ્તિ નથી. રતિ વે—એ પ્રમાણે જો પદ્મનાભ કહે તો ગ્રંથકારશ્રી કહે છે -
અવંતિકામાખ્યાખ્યુપામવગ્રાહી =આ રીતે યત્કિંચિત્ વેદપ્રામાણ્યો અભ્યપગમ જ સ્વીકાર્ય થાય. આ પ્રકારનો ભાવ શ્લોકમાં અધ્યાહાર છે અને તેમ સ્વીકારવાથી શું દોષ આવે, તે આગળના શ્લોકમાં જણાવશે. રજા શ્લોકાર્ચ -
પૂર્વમાં પદ્મનાભે શિષ્ટનું લક્ષણ કર્યું એ પ્રમાણે નથી; કેમ કે કાગડાના ભવના ઉત્તરમાં થયેલા બ્રાહ્મણના ભવમાં, પ્રાફ સ્વીકારને આશ્રયીને કાગડાના પૂર્વના બ્રાહ્મણના ભવમાં વેદપ્રામાણ્યના સ્વીકારને આશ્રયીને, અવ્યાતિ છે.
અહીં પદ્મનાભ કહે છે – વેદપ્રામાણ્યના સ્વીકારથી પૂર્વે ત્યાં=કાકભવના ઉત્તરમાં થયેલા બ્રાહ્મણમાં, શિષ્ટપણું નથી, એ હેતુથી અવ્યાતિ નથી, એ પ્રમાણે જો પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે –
આ રીતે યત્કિંચિત્ વેદપ્રામાણ્યનો અભ્યપગમ જ સ્વીકાર્ય થાય. આ પ્રકારનો ભાવ શ્લોકમાં અધ્યાહાર છે, અને તેમ સ્વીકારવાથી શું દોષ આવે, તે આગળના શ્લોકમાં જણાવશે. III
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org