________________
૪૪
અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૧૫ અહીં પ્રતિસ્રોત શું છે ? તે સ્પષ્ટતા કરે છે --
ઇન્દ્રિય અને કષાયને અનુકૂળ વૃત્તિ અનુસ્રોત છે. વળી તેને પ્રતિકૂળ= ઈન્દ્રિય અને કષાયને પ્રતિકૂળ, પ્રતિસ્ત્રોત છે.
રૂતિ' શબ્દ પ્રતિસ્રોતના તાત્પર્યની સમાપ્તિમાં છે.
આ રીતે અપુતબંધક પ્રતિસ્રોતાનુગામી છે એ રીતે, પ્રતિ દિવસ શુભ પરિણામની વૃદ્ધિ છે, અને તે શુભ પરિણામની વૃદ્ધિ, યોગનું ફળ છે= અપુનબંધકના પ્રાથમિક ભૂમિકામાં પ્રગટેલા યોગનું કાર્ય છેઃવિશેષ પ્રકારનો યોગ છે, એથી આને=અપુનર્બધકને, યોગનું ઉચિતપણું છે બીજા વડે અપુનર્બલકમાં યોગ સ્વીકાર્યો છે, એ ઉચિત છે.
તેને કહે છે અપુનબંધકને પ્રતિસ્રોતાનુગામીપણું હોય છે, તેને યોગબિંદુ શ્લોક-૨૦૨માં કહે છે –
તવાપુર પસંહૃતે =તેના આપૂરણની ઉપસંહતિ હોવાથી=મહાસમુદ્રના ક્ષોભ દ્વારા નદીનું જે આપૂરણ થતું હતું, તેનો ઉપસંહાર હોવાથી અર્થાત્ તેનું ઘટવાપણું હોવાથી, નડ્યા: વૈનીવર્તનવ=નદીની વેલાના વલનની જેમ=નદીની જલવૃદ્ધિના વલનની જેમ પ્રતિસ્ત્રોતોનુરત્વેન=પ્રતિસ્રોતનું અનુગપણું હોવાને કારણે અપુનબંધકનું પ્રતિસ્રોતાનુગામીપણું હોવાને કારણે પ્રત્યુદં=પ્રતિદિવસ વૃદ્ધિસંયુત =વૃદ્ધિસંયુક્ત યોગ છે.” (યોગબિંદુ-૨૦૨)
રૂતિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. I૧પા ભાવાર્થ - અપુનર્બલકમાં યોગના લક્ષણના સંભવની યુતિ:અપુનબંધકનું પ્રતિસ્ત્રોતગમન :
શ્લોક-૧૪માં કહ્યું એ પ્રકારે નિવૃત્ત અધિકારવાળી પ્રકૃતિ હોય તો લેશથી યોગ હોય છે. આ પ્રકારના ગોપેન્દ્રના વચનથી તીર્થાન્તરીયો-ગોપેન્દ્રના મતવાળા, શાંત-ઉદાત્તત્વાદિ ગુણયુક્ત અપુનબંધકને યોગ કહે છે; કેમ કે અપુનબંધક જીવો પ્રતિસ્રોતમાં જનાર હોય છે.
આનાથી એ ફલિત થાય કે અનાદિકાળથી જીવ અનુસ્રોતગામી છે, તેથી અનાદિકાળનો સંસાર હજુ સુધી વિદ્યમાન છે; અને જીવ ઉપરથી કર્મનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org