________________
૪૩
અપુનર્બધકદ્વાચિંશિકા/શ્લોક-૧૫ અધિકારવાળી પ્રવૃત્તિ હોતે છતે લેશથી ધ્રુવ યોગ છે' એ ગોપેન્દ્ર વચનથી, પ:=પર વડેeતીર્થોત્તરીયો વડે યો? 3ષ્યતે યોગ ઈચ્છાય છે. II૧પ. શ્લોકાર્ચ -
આનું અપુનર્બલકનું, પ્રતિસ્રોતઅનુગપણું હોવાને કારણે આવા લક્ષણવાળાનું શાંત-ઉદાત્તત્વાદિ લક્ષણવાળાનું, આ ગોપેન્દ્રના વચનથી= ‘નિવૃત્ત અધિકારવાળી પ્રકૃતિ હોતે છતે લેશથી ધ્રુવયોગ છે' એ ગોપેન્દ્રના વચનથી, તીર્થાન્તરીયો વડે યોગ ઈચ્છાય છે. II૧૫ll ટીકા :
गोपेन्द्रेति-अस्माद् गोपेन्द्रवचनात् एवंलक्षणशालिना=शान्तोदात्तत्वादिगुणयुक्तस्यापुनर्बन्धकस्य, परैस्तीर्थान्तरीयैः योग उच्यते, प्रतिस्रोतोऽनुगच्छति यः स प्रतिस्रोतोनुगस्तद्भावस्तत्त्वं ततः । इन्द्रियकषायानुकूला हि वृत्तिरनुश्रोतः, तत्प्रतिकूला तु प्रतिस्रोत इति । इत्थं हि प्रत्यहं शुभपरिणामवृद्धिः, सा च योगफलमित्यस्य योगौचित्यं । तदाह - “वेलावलनवन्नद्यास्तदापूरोपसंहतेः ।
પ્રતિસ્ત્રોતોનાલ્વન પ્રત્યતં વૃદ્ધિસંયુતા” | (ચોવિન્ ૨૦૨) તિ પાપ ટીકાર્ય :
મસ્મોપેન્દ્રવનાત્ ..... તિ | આ ગોપેન્દ્રના વચનથી=પૂર્વશ્લોકમાં બતાવ્યું એ ગોપેન્દ્રનું વચન છે, તેનાથી, આવા લક્ષણવાળા=શાંત, ઉદાત્તત્વાદિ ગુણયુક્ત એવા અપુનબંધક, પર વડે તીર્થોત્તરીયો વડે, યોગ કહેવાયો છે; કેમ કે આનું અપુનબંધકનું, પ્રતિસ્રોતાનુગપણું છે.
પ્રતિસ્રોતાનુગપણાની વ્યુત્પત્તિ સ્પષ્ટ કરે છે – પ્રતિસોતને જે અનુસરે છે તે પ્રતિસ્રોતાનુગ પ્રતિસ્રોતને અનુસરનાર. તેનો ભાવ પ્રતિસોતાનુગત્વ=પ્રતિસ્રોતાનુગામીપણું, તેના કારણે પ્રતિસ્રોતાતુગામીપણું હોવાને કારણે, પર વડે તીર્થોત્તરીયો વડે, અપુનબંધકને યોગ ઈચ્છાય છે, એમ અવય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org