SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ . અપુનઃબંધકદ્વાત્રિંશિકા/શ્લોક-૩ અન્વયાર્થઃ તુ=વળી યોખ્યત્વેઽપિ=યોગ્યપણું હોવા છતાં પણ હતો તો= અપુનર્બંધકની અપેક્ષાએ મોક્ષમાર્ગથી દૂર રહેલા એવા આમને=માર્ગપતિત અને માર્ગાભિમુખતે પૃથક્=અપુનબંધકથી ભિન્ન પરેઃ નવુઃ=બીજા કહે છે= અભયદેવસૂરીશ્વરજી મહારાજ કહે છે. તુ=વળી અન્યત્રાપિ=અન્યત્ર પણ= સમૃબંધકાદિમાં પણ, સામીપ્લે=સામીપ્ય હોવાને કારણે=અપુનબંધકની નજીક હોવાને કારણે વમેવતઃ=બહુ અભેદ હોવાથી ઉપચાર:=ઉપચાર છે-પૂર્વસેવાનો ઉપચાર છે. II૩।। શ્લોકાર્થ : વળી યોગ્યપણું હોવા છતાં પણ અપુનર્બંધની અપેક્ષાએ મોક્ષમાર્ગથી દૂર રહેલા આમને=માર્ગપતિત અને માર્ગાભિમુખને, અપુનર્બંધકથી ભિન્ન બીજા કહે છે. વળી અન્યત્ર પણ=સકૃબંધકાદિમાં પણ, અપુનર્બંધથી સામીપ્ય હોવાને કારણે બહુ અભેદ હોવાથી પૂર્વસેવાનો ઉપચાર છે. II3II ટીકા ઃ योग्यत्वेऽपीति - परे त्वेतौ=मार्गपतितमार्गाभिमुखौ, योग्यत्वेऽपि व्यवहितौ = अपुनर्बन्धकापेक्षा दूरस्थाविति पृथक् = अपुनर्बन्धकाद् भिन्नो, जगुः, अन्यत्रापि सकृद्बन्धकादावपि, उपचारस्तु पूर्वसेवायाः सामीप्ये अपुनर्बन्धकसन्निधानलक्षणे સતિ, વમેવતા=અતિભેદ્દામાવાત્ ।।રૂ|| ટીકાર્ય - परे त्वेतौ અતિખેવામાવાત્ ।। પરે=વળી બીજા=અભયદેવસૂરીશ્વરજી મહારાજ, આમને=માર્ગપતિત અને માર્ગાભિમુખતે, યોગ્યપણું હોવા છતાં પણ વ્યવધાનવાળા=અપુનબંધકની અપેક્ષાએ દૂર રહેલા, પૃથક્અપુનબંધકથી ભિન્ન કહે છે. અન્યત્ર પણ=સમૃદ્ધ્ધકાદિમાં પણ, પૂર્વસેવાનો ઉપચાર છે; કેમ કે સામીપ્ય હોતે છતે=અપુનબંધકના સંનિધાનરૂપ સામીપ્ય હોતે છતે, બહુ અભેદ છે=અતિભેદનો અભાવ છે=અપુનર્બંધકથી અતિભેદનો અભાવ છે. II3II Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004674
Book TitleApunarbandhaka Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy