________________
૪
અપુનઃબંધકદ્વાત્રિંશિકા/શ્લોક-૨
कादे:, पुन: उपचारत: सा, तथाविधभववैराग्याभावात् । मार्गपतितमार्गाभिमुखौ पुनः अस्य = अपुनर्बन्धकस्य, अवस्थान्तरं दशाविशेषरूपौ । मार्गों हि चेतसोऽवक्रगमनं भुजङ्गमनलिकायामतुल्यो (भुजङ्गमगमननलिकायामतुल्यो) विशिष्ट गुणस्थानावाप्तिप्रगुणः स्वरसवाही क्षयोपशमविशेषः, तत्र प्रविष्टो मार्गपतितः, मार्गप्रवेशयोग्यभावापन्नश्च मार्गाभिमुख इति । न ह्येतावपुनर्बन्धकावस्थायाः परतरावस्थाभाजी, भगवदाज्ञावगमयोग्यतया पञ्चसूत्रकवृत्तावनयोહવત્ ।।
ટીકાર્ય ઃ
अस्यैव જીવન્તત્વાન્ ।। આની જ=અપુનબંધકની જ, કહેવાયેલી= પૂર્વમાં કહેવાયેલી, ગુર્વાદિપૂજાસ્વરૂપ પૂર્વસેવા મુખ્ય છે=કલ્યાણઆશયયોગને કારણે નિરુપચરિત છે-તત્ત્વના અભિમુખભાવરૂપ કલ્યાણઆશયયોગને કારણે નિરુપચરિત છે. અન્યને=અપુનર્બંધકથી અતિરિક્ત એવા સત્કૃબંધકાદિને, તે=પૂર્વસેવા, ઉપચારથી છે; કેમ કે તેવા પ્રકારના ભવવૈરાગ્યનો અભાવ છે=ભવના ઉત્કટ રાગના અભાવને કારણે ભવથી ઇષદ્ વિમુખભાવરૂપ અપુનબંધકને જેવો ભવવૈરાગ્ય થાય છે તેવા પ્રકારના ભવવૈરાગ્યનો અભાવ છે. માર્ગપતિત અને માર્ગાભિમુખ વળી આનાં=અપુનર્બંધકતાં, અવસ્થાન્તર છે=દશાવિશેષરૂપ છે.
.....
માર્ગપતિત અને માર્ગાભિમુખનું સ્વરૂપ સ્પષ્ટ કરવા માટે પ્રથમ માર્ગનું સ્વરૂપ બતાવે છે.
―
માર્ગ એ ચિત્તના અવક્રગમનરૂપ, ભુજંગમના=સર્પના,ગમતની નલિકાના આયામતુલ્ય વિશિષ્ટ ગુણસ્થાનકની પ્રાપ્તિમાં પ્રગુણ=સમર્થ, સ્વરસવાહી ક્ષયોપશમવિશેષ છે.તેમાં=માર્ગમાં,પ્રવેશ પામેલા માર્ગપતિત છેઅને માર્ગપ્રવેશતા યોગ્ય ભાવને પામેલા માર્ગાભિમુખ છે. ‘તિ’ શબ્દમાર્ગપતિત અને માર્ગાભિમુખતા સ્વરૂપકથનની સમાપ્તિમાં છે. આમાર્ગપતિત અને માર્ણાભિમુખ,અપુનબંધક અવસ્થાથી પરતર=પાછળની, અવસ્થાને ભજવાવાળા નથી=અપુનબંધકની નીચેની અવસ્થાવાળા નથી; કેમ કે ‘પંચસૂત્ર'ની વૃત્તિમાં આ બન્નેને ભગવાનની આજ્ઞાના બોધને યોગ્યપણારૂપે કહેલ છે. ૨।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org