________________
અપુનબંધકદ્વાત્રિંશિકા/શ્લોક-૧-૨
ભાવાર્થ :--
અપુનબંધકનું સ્વરૂપ :
અનાદિકાળથી સંસારના કારણભૂત ક્ષુદ્રત્વાદિ દોષો જીવમાં વર્તે છે અને સંસારનો ગાઢ રાગ ઓછો થાય ત્યારે જીવમાં ઔદાર્ય-દાક્ષિણ્યાદિ ગુણો પ્રગટે છે; વળી શુક્લપક્ષનો ચંદ્ર પ્રતિદિવસ જેમ વૃદ્ધિને પામે છે, તેમ ઉત્તમ પુરુષોનો યોગ થતાં અપુનર્બંધક જીવમાં પ્રાયઃ ઔદાર્યાદિ ગુણો વૃદ્ધિ પામે છે.
અહીં પ્રાયઃ કહેવાથી એ પ્રાપ્ત થાય કે અપુનર્બંધક જીવને પણ તેવી વિપરીત સામગ્રી મળે તો ઔદાર્યાદિ ગુણોને બદલે ક્ષુદ્રત્વાદિ ભાવો પણ ફરી પ્રગટ થાય છે. II
શ્લોક ઃ
अस्यैव पूर्वसेवोक्ता मुख्याऽन्यस्योपचारत: । अस्यावस्थान्तरं मार्गपतिताभिमुखौ पुनः ।।२।।
3
અન્વયાર્થ:
:
અર્થવ=આની જ=અપુનબંધકની જ, પૂર્વસેવા મુખ્યા વસ્તા=પૂર્વસેવા મુખ્ય કહેવાઈ છે, અન્યT=અન્યને=અપુનબંધક સિવાયના સમૃબંધકાદિને ૩૫ચારત=ઉપચારથી છે=પૂર્વસેવા ઉપચારથી છે. પુનઃ=વળી માર્ગપતિતામિમુલો માર્ગપતિત અને માર્ગાભિમુખ ગT=આનાં=અપુનર્બંધકનાં અવસ્થાન્તર= અવસ્થાન્તર છે=દશાવિશેષ છે. રા
શ્લોકાર્થ :
આની જ=અપુનબંધકની જ, પૂર્વસેવા મુખ્ય કહેવાઈ છે, અન્યની ઉપચારથી છે. વળી માર્ગપતિત અને માર્ગાભિમુખ આનાં= અપુનબંધનાં, અવસ્થાન્તર છે. ચા
ટીકા :
अस्यैवेति- अस्यैव - अपुनर्बन्धकस्यैव, उक्ता गुर्वादिपूजालक्षणा पूर्वसेवा मुख्या= कल्याणाशययोगेन निरुपचरिता, अन्यस्य = अपुनर्बन्धकातिरिक्तस्य सकृद्बन्ध
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org