________________
અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૧ અધિકારી મુક્તિઅષવાળો અથવા મનાગૂ મુક્તિરાગવાળો જીવ છે, અને તે અપુનબંધક છે, તેથી ધર્માધિકારી એવા અપુનબંધકનું સ્વરૂપ પ્રસ્તુત કાત્રિશિકામાં બતાવે છે – અવતરણિકા -
અપુનબંધક જીવનું સ્વરૂપ બતાવે છે - શ્લોક :
शुक्लपक्षेन्दुवत्प्रायो वर्धमानगुणः स्मृतः ।
भवाभिनन्दिदोषाणामपुनर्बन्धको व्यये ।।१।। અન્વયાર્થ :
ભવામિનનિષા વ્યવે=ભવાભિનંદીના દોષોનો વ્યય થયે છતે રાવપક્ષેનુવ–શુક્લપક્ષના ચંદ્રમાની જેમ પ્રાણી=બાહુલ્યથી વર્ધમાનપુE= વર્ધમાન ગુણવાળો પુનર્જન્ય:અપુતબંધક મૃત કહેવાયો છે. ll૧ાા શ્લોકાર્ચ -
ભવાભિનંદીના દોષોનો વ્યય થયે છતે શુક્લપક્ષના ચંદ્રમાની જેમ બાહુલ્યથી વર્ધમાન ગુણવાળો અપુનબંધક કહેવાયો છે. ll૧] ટીકા :
शुक्लेति-शुक्लपक्षेन्दुव=उज्ज्वलपक्षचन्द्रवत्, प्रायो बाहुल्येन, वर्धमाना:= प्रतिकलमुल्लसन्तो, गुणा औदार्य-दाक्षिण्यादयो यस्य, भवाभिनन्दिदोषाणां प्रागुक्तानां क्षुद्रत्वादीनां, व्यये अपगमे सति, अपुनर्बन्धका स्मृतः ।।१।। ટીકાર્ય :
સુવત્તપક્ષેન્ડવત્ ..... મૃત: પૂર્વમાં કહેવાયેલા ભવાભિનંદીના સુત્વાદિ દોષોનો વ્યય થયે છતે, શુક્લપક્ષના ચંદ્રમાની જેમ=ઉજ્જવળ પક્ષના ચંદ્રમાની જેમ, પ્રાય:=બાહુલ્યથી, વર્ધમાન ગુણવાળો–પ્રતિ કલાએ ઉલ્લાસ પામતા ઔદાર્ય, દાક્ષિણ્યાદિ ગુણવાળો, અપુનબંધક કહેવાયો છે. [૧]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org