SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ॐ ह्रीँ अहँ नमः । ॐ ह्रीँ श्रीशङ्खधरपार्श्वनाथाय नमः । છે નમ: | નમ: - न्यायाचार्य-न्यायविशारद-श्रीमद्यशोविजयोपाध्यायविरचित स्वोपज्ञवृत्तियुता द्वात्रिंशद्वात्रिंशिका अन्तर्गत अपुनर्बन्धकद्वात्रिंशिका-१४ પૂર્વની મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા સાથે સંબંધ - मुक्त्यद्वेषक्रमेणाधिकारित्वप्राप्तिर्भवतीति प्रागुक्तं तत्र पूर्वमपुनर्बन्धकमेव થfથરિનાદ - અર્થ : મુક્તિઅદ્વેષતા ક્રમથી અધિકારીપણાની પ્રાપ્તિ થાય છે યોગમાર્ગના અધિકારીપણાની પ્રાપ્તિ થાય છે, એ પ્રમાણે પૂર્વે કહેલ પૂર્વે મુક્તિઅષપ્રાધાન્યાવિંશિકાના શ્લોક-૩૨માં કહેલ, ત્યાં યોગમાર્ગના અધિકારીપણામાં, ધર્માધિકારી એવા અપુનબંધકને જ પ્રથમ કહે છે – ભાવાર્થ: મુક્તિઅદ્વેષ, મનાગુ મુક્તિરાગ, અત્યંત મુક્તિરાગ ઇત્યાદિ ક્રમથી જીવો યોગમાર્ગના અધિકારી અપુનબંધકાદિરૂપ થાય છે, તે વાત પૂર્વની મુક્તિઅષપ્રાધાન્યદ્વાáિશિકામાં કરી, તેથી એ પ્રાપ્ત થાય કે યોગમાર્ગની આદ્ય ભૂમિકાનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004674
Book TitleApunarbandhaka Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy