SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા/શ્લોક-૧૦ અવતરણિકા : શ્લોક-૯માં કહ્યું કે વિષાદિ પાંચ અનુષ્ઠાતમાં પ્રથમનાં ત્રણ અનુષ્ઠાન ભવાભિવંગને કારણે અને અનાભોગને કારણે નિષ્ફળ છે. તેથી ભાવાભિવંગ શું છે ? અને અનાભોગ શું છે ? તે સ્પષ્ટ કરે છે – શ્લોક : इहामुत्र फलापेक्षा भवाभिष्वङ्ग उच्यते । क्रियोचितस्य भावस्यानाभोगस्त्वतिलङ्घनम् ।।१०।। અન્વયાર્ચ - મુત્ર=આલોક અને પરલોકવિષયક પત્તાપેક્ષા ફળની અપેક્ષા, ભવામિg =ભવનો અભિવૃંગ, તુવળી ક્રિયાવિતસ્ય માવસ્થ ક્રિયાના ઉચિત ભાવનું પ્રતિક્ષન—ઉલ્લંઘન અનામો=અનાભોગ ઉચ્યતે–કહેવાય છે. ૧૦| શ્લોકાર્ચ - આલોક અને પરલોકવિષયક ફળની અપેક્ષા ભવનો અભિન્કંગ કહેવાય છે, વળી ષિાના ઉચિત ભાવનું ઉલ્લંઘન અનાભોગ છે. ૧oll ટીકા - इहेति-प्रागेव शब्दार्थकथनाद्गतार्थोऽयम् ।।१०।। ટીકાર્ય : પ્રાવ ..... ડાન્ પૂર્વમાં જ શ્લોક-૯માં જ, શબ્દાર્થનું કથન હોવાને કારણે=ભવાભિષંગ' અને “અનાભોગ' શબ્દના અર્થનું ટીકામાં કથન હોવાને કારણે, આ શ્લોક-૧૦, ગતાર્થ છે= પ્રાપ્ત અર્થવાળો છે. ll૧૦| ભાવાર્થ - ભવાભિમ્પંગ અને અનાભોગનું સ્વરૂપ - શ્લોક-૯માં પ્રથમનાં ત્રણ અનુષ્ઠાન નિષ્ફળ કહ્યાં. તેમાં પ્રથમનાં બે અનુષ્ઠાન ભવાભિમ્પંગને કારણે નિષ્ફળ છે અને ત્રીજું અનુષ્ઠાન અનાભોગને કારણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004673
Book TitleMuktiadweshapradhanya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy