SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ મુકિતઅદ્વેષપ્રાધાન્યદ્વાત્રિશિકા/શ્લોક-૧-૨ ભેદોમાં મુક્તિના અષની પ્રશંસા કરેલ છે. માટે પૂર્વસેવાના ચારે ભેદોમાં મુક્તિઅદ્દેષ પ્રધાન છે. આવા અવતરણિકા : પૂર્વશ્લોક-૧માં કહ્યું કે મુક્તિના અદ્વૈષવાળાની ચેષ્ટા મુક્તિના ઉપાયોના મલન માટે નથી. તેથી હવે મુક્તિના દ્વેષવાળાની ચેષ્ટા કઈ રીતે મુક્તિના ઉપાયનું મલન કરીને અનર્થકારી છે, તે બતાવે છે – શ્લોક : विषानतृप्तिसदृशं तद्यतो व्रतदुर्ग्रहः । उक्तः शास्त्रेषु शस्त्राग्निव्यालदुर्ग्रहसन्निभः ।।२।। અન્વયાર્ચ - તત્સતે મુક્તિના ઉપાયનું મલન મુક્તિના ઉપાયના મલનના કારણભૂત એવું ધર્મનું આચરણ, વિષાત્રતૃપ્તિદૃશં વિષવાળા અઘથી તૃપ્તિ સદશ છે; યત: =જે કારણથી શાસ્ત્ર શાસ્ત્રોમાં યોગના સ્વરૂપને બતાવનારા ગ્રંથોમાં વ્રત, વ્રતોનો દુગ્રહ વ્રતોનો અસમ્યગૂ અંગીકાર શનિવ્યાનદત્રિમ = શસ્ત્ર, અગ્નિ અને સાપના દુર્રહ જેવો ૩ =કહેવાયો છે. રા. શ્લોકાર્ચ - તે મુક્તિના ઉપાયનું મલન, વિષાઋતૃતિસદેશ છે, જે કારણથી શાસ્ત્રોમાં વ્રતોનો દુર્ગહ શસ્ત્ર, અગ્નિ અને સાપના દુર્રહ જેવો કહેવાયો છે. IIરા નોંધ :- શ્લોકમાં ત” શબ્દથી મુક્તિના ઉપાયનું મલન ગ્રહણ કરવાનું છે અને મુક્તિના ઉપાયના મલનનું કારણ વિના ઉપાયની ઉત્કટ ઇચ્છાવાળાની મનવચન-કાયાની ચેષ્ટા છે. તે રૂપ કારણમાં કાર્યનો ઉપચાર કરીને ચેષ્ટાને મુક્તિના ઉપાયના મલનરૂપે અહીં ગ્રહણ કરેલ છે. ટીકા : विषेति-तद्-मुक्त्युपायमलनं, विषानतृप्तिसदृशं, आपाततः सुखाभासहेतुत्वेऽपि बहुतरदुःखानुबन्धित्वात्, यद्यस्माद्ब्रतानां दुर्ग्रहोऽसम्यगङ्गीकार उक्तः शास्त्रेषु Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004673
Book TitleMuktiadweshapradhanya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy