________________
૬૯
પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૨૮-૨૯ કારણ છે. વળી અવિરતિના પરિણામવાળો હોય છે ત્યારે તેનાથી પણ અધિક કર્મબંધનું કારણ બને છે અને મિથ્યાત્વના પરિણામવાળો હોય ત્યારે તેનાથી પણ અધિક કર્મબંધનું કારણ બને છે. આ મિથ્યાત્વ જેમ જેમ અધિક અધિક તેમ તેમ અધિક અધિક કર્મબંધનું કારણ બને છે. માટે મિથ્યાત્વના અનિવર્તનીય ભાવને સામે રાખીને દૂર દૂરના પુદ્ગલ પરાવર્તામાં અધિક અધિક ભાવમલ કહેલ છે. [૨૮ અવતરણિકા -
શ્લોક-૨૭માં કહ્યું કે આત્માની યોગકષાયરૂપ કર્મબંધની યોગ્યતા ભાવમલ છે. હવે તે ભાવમલને અવ્ય દર્શનકારો પણ જુદા જુદા નામોથી સ્વીકારે છે, તે બતાવવા અર્થે કહે છે – બ્લોક :
दिदृक्षा भवबीजं चाविद्या चानादिवासना ।
भङ्ग्येषैवाश्रिता सांख्यशैववेदान्तिसौगतैः ।।२९।। અન્વયાર્થ :
વિક્ષ જોવાની ઇચ્છા, મવવનંભવનું બીજ, વિદ્યા અવિદ્યા, અને, અનાવિલાસના=અનાદિવાસના, મા =ભંગીથી વિકલ્પથી, વંકઆ જ= કર્મબંધની યોગ્યતા જ, સાંવવેકાન્તિાન્ત =સાંખ્ય, શૈવ, વેદાન્તી અને સૌગત વડે મશ્રિતા=આશ્રય કરાયેલ છે. ૨૯ શ્લોકાર્ચ -
દિદક્ષા, ભવનું બીજ, અવિધા અને અનાદિવાસના ભંગીથી વિકલ્પથી, આ જ=કર્મબંધની યોગ્યતા જ, સાંખ્ય, શૈવ, વેદાન્તી અને સોગત વડે આશ્રય કરાયેલ છે. l૨૯ll ટીકા :
दिदृक्षेति-पुरुषस्य प्रकृतिविकारान् द्रष्टुमिच्छा दिदृक्षा सैवेयमिति सांख्याः, भवबीजमिति शैवाः, अविद्येति वेदान्तिकाः, अनादिवासनेति सौगताः ।।२९।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org