________________
પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૧૧ અન્વયાર્થ :
૨ અને, યાનં=જે દાન ન માતરાપથ્યનુત્યં આતુરને અપથ્ય તુલ્ય નથી રોગીષ્ટને અપથ્ય આપવા જેવું નથી, તપ તે પણ, પાત્રે લીના િવ = પાત્રમાં અને દીનાદિ વર્ગમાં, પોષવવિરોધત:કપોષ્યવર્ગના અવિરોધથી રૂધ્યતે=ઈચ્છાય છે. ||૧૧|| શ્લોકાર્થ :
અને જે દાન આતુને અપથ્યતુલ્ય નથી રોગીષ્ટને અપથ્ય આપવા જેવું નથી, તે પણ પાત્રમાં અને દીનાદિ વર્ગમાં પોષ્યવર્ગના અવિરોધથી ઈચ્છાય છે. ll૧૧TI ટીકા :
नेति- यत् आतुरापथ्यतुल्यं ज्वरादिरोगविधुरस्य घृतादिदानसदृशं मुशलादिदानं, दायकग्राहकयोरपकारि न भवति तद्दानमपि चेष्यते पात्रे दीनादिवर्गे च-पोष्यवर्गस्य मातापित्रादिपोषणीयलोकस्याविरोधतो=वृत्तेरनुच्छेदात् ।।११।। ટીકાર્ય :
વત્ .... વૃત્તેરનુષ્ઠાત્ આતુરને અપથ્યતુલ્ય જવરાદિરોગથી યુક્તને ઘી આદિના દાન જેવું, દાયક અને ગ્રાહક બંનેને અપકારી એવું જે મુશલાદિદાન નથી, તે દાન પણ પાત્રમાં અને દીનાદિવર્ગમાં પોષ્યવર્ગના માતા-પિતાદિ પોષણીય લોકતા, અવિરોધથી=વૃત્તિના અનુચ્છેદથી = આજીવિકાના અનુચ્છેદથી ઈચ્છાય છે. ૧૧ાા. ભાવાર્થ -
શ્લોક-૧માં કહેલ યોગની પૂર્વસેવા જેમ ગુરુનું પૂજન અને દેવનું પૂજન છે; તેમ સુપાત્રની ભક્તિ અને દીનાદિવર્ગની અનુકંપા પણ છે; અને પાત્રમાં અને દીનાદિવર્ગમાં તે દાન કેવું હોવું જોઈએ, તે પ્રસ્તુત શ્લોકમાં બતાવે છે.
જેમ રોગીને અપથ્ય વસ્તુ આપવામાં આવે તો તે દાન તેના અહિતનું કારણ છે, તેમ પાત્રમાં કે દીનાદિવર્ગમાં જે દાન આપવામાં આવે તે આરંભ-સમારંભનું સાધન એવું મુશલાદિનું દાન કરવામાં આવે તો આપનાર અને લેનાર બંનેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org