SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૧૦ બ્લોક : अधिज्ञातविशेषाणां विशेषेऽप्येतदिष्यते । स्वस्य वृत्तविशेषेऽपि परेषु द्वेषवर्जनात् ।।१०।। અન્વયાર્થ : સ્વીકસ્વનું પોતાનું, વૃત્તવિશેષst=વૃતવિશેષ હોવા છતાં પણ અત્ય દેવો કરતાં પોતાના આચાર અધિક હોવા છતાં પણ, પરેપુ=પરમાં-પોતે જેની ભક્તિ કરે છે તેનાથી અન્ય દેવોમાં, હેપવર્ષના—ષના વર્જનથી યજ્ઞાતવશેષાનાં અધિજ્ઞાત વિશેષવાળા જીવોએ ઉપાસ્ય દેવનું સ્વરૂપ જેમણે વિશેષથી જાગ્યું છે તેવા જીવોએ, વિશેષ ધ્યેષ્યિતે–વિશેષમાં પણ આ ઈચ્છાય છે-અરિહંત આદિમાં પણ પૂજન ઇચ્છાય છે. ૧૦ શ્લોકાર્થ : સ્વનું પોતાનું, વૃત્તવિશેષ હોવા છતાં પણ અન્ય દેવો કરતાં પોતાના આચાર અધિક હોવા છતાં પણ, પરમાં પોતે જેની ભક્તિ કરે છે તેનાથી અન્ય દેવોમાં, દ્વેષના વર્જનથી, અધિજ્ઞાત વિશેષવાળા જીવોએ= ઉપાસ્ય દેવનું સ્વરૂપ જેમણે વિશેષથી જાણ્યું છે તેવા જીવોએ, વિશેષમાં પણ-અરિહંત આદિમાં પણ, આ=પૂજન ઈચ્છાય છે. ll૧૦માં ટીકા : अधीति-अधिज्ञातो विशेषो-गुणाधिक्यं यस्तेषां, विशेषेऽप्यर्हदादौ एतत्= पूजनमिष्यते परेषु-पूज्यमानव्यतिरिक्तेषु, द्वेषस्य-मत्सरस्य वर्जनात्, स्वस्य= आत्मनः, वृत्तविशेषेऽपि-आचाराधिक्येऽपि सति, देवतान्तराणि प्रतीत्य ।।१०।। ટીકાર્ચ - થિજ્ઞાતો ... પ્રતીત્વ અધિજ્ઞાત છે વિશેષ-ગુણઆધિક્ય જેમના વડે તેઓ અધિજ્ઞાત વિશેષવાળા છે, અને તેવા જીવોનું વિશેષમાં પણ=અરિહંત આદિમાં પણ, આ=પૂજન ઈચ્છાય છે કર્તવ્યરૂપે ઈચ્છાય છે. કેવી રીતે અરિહંત આદિમાં પૂજન કર્તવ્યરૂપે ઇચ્છાય છે, તે સ્પષ્ટ કરે છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004672
Book TitlePurvaseva Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy