SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ४ ટીકા ઃ मातेति वृद्धाः श्रुतवयोवृद्धलक्षणाः । गुरुवर्गो गौरववल्लोकसमुदायः ।। २ ।। ટીકાર્ય ઃ પૂર્વસેવાદ્વાત્રિંશિકા/બ્લોક-૨-૩ વૃદ્ધા.....સમુહાય:।। શ્લોકમાં બતાવેલ વૃદ્ધ અને ગુરુવર્ગનો અર્થ સ્પષ્ટ કરે છે - વૃદ્ધો એટલે શ્રુતવૃદ્ધ અને વયોવૃદ્ધરૂપ વૃદ્ધો. ગુરુવર્ગ એટલે ગૌરવવાળો લોકોનો સમુદાય=આદરપાત્ર એવા લોકોનો સમુદાય. IIII ભાવાર્થ : માતા-પિતા, કલાચાર્ય તેમજ માતા, પિતા અને કલાચાર્યના જ્ઞાતિજનો, શ્રુતવૃદ્ધ અને વયોવૃદ્ધ એવા ધર્મનો ઉપદેશ આપનારા આદર કરવા યોગ્ય એવા લોકોનો સમુદાય ગુરુવર્ગ છે. IIII અવતરણિકા : શ્લોક-૧માં ચાર પ્રકારની પૂર્વસેવા બતાવી. તેમાંથી પ્રથમ પ્રકારની પૂર્વસેવા ગુરુદેવાદિના પૂજનરૂપ છે તેમ કહ્યું. તેથી જિજ્ઞાસા થાય કે પૂજનના વિષયભૂત ગુરુ કોણ છે ? તેથી શ્લોક-૨માં ગુરુવર્ગ બતાવ્યો – હવે તે ગુરુવર્ગનું પૂજન શું છે ? તે બતાવે છે - શ્લોક ઃ पूजनं चास्य नमनं त्रिसन्ध्यं पर्युपासनम् । अवर्णाश्रवणं नामश्लाघोत्थानासनार्पणे ।।३।। અન્વયાર્થ : ચ અસ્ય=અને આમનું=ગુરુવર્ગનું, ત્રિપ્તસ્થ્ય નમનં=ત્રિસવ્થા તમન, પર્વપાસન=પર્યુપાસના, અવર્ણાશ્રવi=અવર્ણવાદનું અશ્રવણ, નામમ્નાયા= નામની શ્લાઘા, ઉત્થાનાસનાર્થને=ઉત્થાન અને આસનનું અર્પણ પૂનનં= પૂજન છે. ।।૩।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004672
Book TitlePurvaseva Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy