________________
પૂર્વસેવાદ્ધાત્રિશિકા/શ્લોક-૩૨ અન્વયાર્થ -
તેષામવરૂપવૈ=Àષનું અભાવરૂપપણું હોવાથી=મુક્તિના અદ્વેષમાં રહેલા દ્વેષનું અભાવરૂપપણું હોવાથી, ગs: વ પર્વ દિ=અદ્વેષ એક જ છે જઘન્ય, મધ્યમ આદિ ભેઘવાળો નથી. રાfક્ષv=રાગથી મુક્તિરાગથી શીધ્ર ૨ ૩ ત =અને આનાથી મુક્તિઅદ્વેષથી, મન્ત્રિક્રમથી, પરમાનન્દસMવ = પરમાનંદનો સંભવ છે. (માટે મુક્તિઅદ્વેષ એ જ મુક્તિરાગ નથી, એમ ગાથા-૩૧ સાથે સંબંધ છે.) ૩૨ાા શ્લોકાર્ચ -
દ્વેષનું અભાવરૂપપણું હોવાથી મુક્તિનાં-અદ્વેષમાં રહેલા દ્વેષનું અભાવરૂપપણું હોવાથી, અદ્વેષ એક જ છે અષ જઘન્ય, મધ્યમ આદિ ભેટવાળો નથી. રાગથી મુક્તિરાગથી, ક્ષિપ્ત અને આનાથીમુક્તિઅદ્વેષથી. ક્રમથી પરમાનંદનો સંભવ છે. માટે મુક્તિઅદ્વેષ એ જ મુક્તિરાગ નથી, એમ શ્લોક-૩૧ સાથે સંબંધ છે. 13ના ટીકા -
द्वेषस्येति-अद्वेषश्च द्वेषस्याभावरूपत्वादेक एव हि, अतो न तेन योगिभेदोपपत्तिरित्यर्थः, फलभेदेनापि भेदमुपपादयति ततो-मुक्तिरागात् क्षिप्रं=अतिव्यवधानेन,अतो-मुक्त्यद्वेषात् क्रमेण-मुक्तिरागापेक्षया बहुद्वारपरम्परालक्षणेन, परमानन्दस्य निर्वाणसुखस्य सम्भवः ।।३२।। ટીકાર્ય :
પડ્યું.....સન્મઃ || અને અદ્વેષનું દ્વેષના અભાવરૂપપણું હોવાથી એક જ છે. આથી મુક્તિનો અદ્વેષ એક જ છે અનેક ભેદવાળો નથી આથી, તેના વડે મુક્તિઅદ્વેષ વડે, યોગીના ભેદની ઉપપતિ નથી, એ પ્રકારનો અર્થ છે-ગાથાના પૂર્વાર્ધનો અર્થ છે. ફળના ભેદથી પણ મુક્તિઅદ્વેષતા અને મુક્તિરાગના ફળતા ભેદથી પણ, ભેદને મુક્તિઅદ્વેષ અને મુક્તિરાગ વચ્ચેના ભેદને, ઉપપાદન કરે છે શ્લોકના ઉત્તરાર્ધમાં બતાવે છે. તેનાથી=મુક્તિરાગથી, શીઘ=અતિવ્યવધાનથી મુક્તિઅદ્વેષની જેમ અતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org