________________
૪૮
પાતંજલ યોગલક્ષણવિચારદ્વાલિંશિકા/શ્લોક-૧૩ (૩) વળી જડ એવી પ્રકૃતિનું પુરુષના પ્રયોજનનું કર્તવ્યપણું પતંજલિ ઋષિ સ્વીકારે છે, તે અયુક્તિવાળું છે.
આ ત્રણ દોષના નિવારણ માટે પતંજલિ ઋષિ પોતાના સિદ્ધાંતના આશયને શ્લોક-૧૩ થી શ્લોક-૨૧ના પૂર્વાર્ધ સુધી ક્રમસર બતાવીને તે ત્રણે દોષો પોતાને પ્રાપ્ત થતા નથી, એમ કહે છે – શ્લોક :
ननु चित्तस्य वृत्तीनां सदा ज्ञाननिबन्धनात् ।
चिच्छायासक्रमाद्धेतोरात्मनोऽपरिणामिता ।।१३।। અન્વયાર્થ :
નન થી પૂર્વપક્ષી એવા પતંજલિ ઋષિ, શ્લોક-૧૩ થી શ્લોક-૨૧ના પૂર્વાર્ધ સુધી શંકા કરે છે - ચિકચિત્તની વૃત્તિીનાં વૃત્તિઓ સલા=હંમેશાં જ્ઞાનવિન્દના=જ્ઞાનની હેતુ હોવાના કારણે વિછાયાસમાતો:=ચિત છાયા સંક્રમરૂપ હેતુથી માત્મનો પરિણામતા આત્માની અપરિણામિતા અનુમાન કરાય છે અર્થાત્ આત્મા અપરિણામી છે એમ અનુમાન કરાય છે. I૧૩ શ્લોકાર્ચ -
નન થી પૂર્વપક્ષી એવા પતંજલિ ઋષિના મતને સામે રાખીને, શ્લોક૧૩ થી શ્લોક-ર૧ના પૂર્વાર્ધ સુધી શંકા કરે છે - ચિત્તની વૃત્તિઓ હંમેશાં જ્ઞાનની હેતુ હોવાના કારણે યિછાયાસંક્રમરૂપ હેતુથી આત્માની અપરિણામિતા અનુમાન કરાય છે. ll૧૩. ટીકા -
नन्विति-ननु चित्तस्य वृत्तीनां-प्रमाणादिरूपाणां, सदासर्वकालमेव, ज्ञाननिबन्धनात्-परिच्छेदहेतोः, चिच्छायासक्रमाद्धेतो:-लिङ्गात्, आत्मनोऽपरिणामिताऽनुमीयते । इदमुक्तं भवति-पुरुषस्य चिद्रूपस्य सदैवाधिष्ठातृत्वेन सिद्धस्य (व्यवस्थितस्य) यदन्तरङ्गं निर्मलं ज्ञेयं सत्त्वं तस्यापि सदैव व्यवस्थितत्वात्तद्येनार्थेनोपरक्तं भवति तथाविधस्य दृश्यस्य चिच्छायासङ्क्रान्तिसद्भावात्
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org