SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ પાતંજલયોલક્ષણવિચારદ્વાલિંશિકા/પ્રસ્તાવના અનાભોગથી ક્યાંય પદાર્થનું નિરૂપણ થયેલ હોય તો ત્રિવિધ ત્રિવિધે “ મિચ્છા મિ દુક્કડ” માંગું છું અને શ્રુતવિવેકીજનો તેનું પરિમાર્જન કરે એમ ઇચ્છું છું. પ્રાંતે સ્વ-અધ્યાત્માદિ યોગોની પ્રાપ્તિ માટે કરાયેલ આ પ્રયાસ સ્વ-પર ઉપકારક બને, તેમ જ ૧૦મી યોગલક્ષણબત્રીશીમાં કરેલ સ્વદર્શન પ્રમાણે “મોક્ષના મુખ્ય હેતુનો વ્યાપાર' એ યોગનું લક્ષણ, અને અન્ય દર્શનકારનું ‘ચિત્તવૃત્તિનિરોધરૂપ યોગનું લક્ષણ, એ બંનેનો વિચાર કરવાથી સ્વદર્શનનું યોગનું લક્ષણ સ્થિર થાય, અને મન, વચન અને કાયાના યોગો દ્વારા થતા સર્વ પણ યોગવ્યાપારનું મોક્ષની સાથે યોજન થાય, એ રીતે યોગમાર્ગની આરાધના કરી હું અને સૌ કોઈ લઘુકર્મી ભવ્યજનો નિકટના ભાવોમાં પરમાનંદપદનેક મોક્ષસુખને પામીએ, એ જ શુભ અભ્યર્થના. - “જીભાગમતુ સર્વગીવાળામ' વિ. સં. ૨૦૧૩, વ્યાખ્યાનવાચસ્પતિ પ.પૂ.આ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહા સુદ-૫, મહારાજાના સામ્રાજ્યવર્તી ગચ્છાધિપતિ પ.પૂ. તા. ૨૩-૧-૨૦૦૭, મંગળવાર, હેમભૂષણસૂરિ મહારાજના આજ્ઞાવર્તિની તથા પ.પૂ. એફ-૨, જેઠાભાઈ પાર્ક, સમતામૂર્તિપ્રવર્તિની સા. રોહિતાશ્રીજી મહારાજના નારાયણનગર રોડ, શિષ્યા સા. ચંદનબાલાશ્રી પાલડી, અમદાવાદ-૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy