________________
૧૩૦
પાતંજલયોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૨૭ તથfપ... માવા , તોપણ=સાંખ્યદર્શનકારના મતે આત્મા અપરિણામી હોવાને કારણે સત્વનિષ્ઠ અભિવ્યંગ્ય ચિતશક્તિ પ્રત્યે આત્માનું નિમિત્તપણું હોવા છતાં પણ કૂટસ્થપણું છે તોપણ, ધર્મભેદને કારણે=ભોગનિમિતઅનિમિતપણારૂપ ધર્મભેદને કારણે અર્થાત્ ભોગના નિમિતપણારૂપ અને ભોગના અનિમિતપણારૂપ ધર્મભેદને કારણે, ભવ અને મોક્ષનો=સંસાર અને અપવર્ગનો, સ્થાત્મિકથંચિદ્ ભેદ, આવશ્યક છે.
મોક્ષેડપિ ....... કૃતિ રે, મોક્ષમાં પણ પૂર્વસ્વભાવનું સત્વ હોવા છતાં= સંસાર અવસ્થામાં જે ભોગવા નિમિત્ત થવાનો સ્વભાવ હતો તે સ્વભાવનું સત્વ હોવા છતાં કારણાંતરનો અભાવ હોવાને કારણે= ભોગમાં નિમિત્ત થવાનું કારણ બુદ્ધિમાં પુરુષનું પ્રતિબિંબ થતું હતું, તેથી પુરુષ ભોગમાં નિમિત્ત થતો હતો, પરંતુ યોગીએ યોગસાધના કરી, તેથી બુદ્ધિ પ્રકૃતિમાં વિલીન થવાથી પુરુષના પ્રતિબિંબનું કારણ એવી બુદ્ધિનો અભાવ હોવાને કારણે, ભોગ નથી=પુરુષનો મોક્ષ થાય છે ત્યારે પુરુષને ભોગ નથી. તેથી શું ભેદ છે ? અર્થાત્ પુરુષ સંસારઅવસ્થામાં ભોગનું નિમિત્ત છે અને મુક્ત અવસ્થામાં ભોગનું અનિમિત્ત છે, એ પ્રકારનો કોઈ ભેદ નથી, એ પ્રમાણે સાંખ્યદર્શનકાર કહે તો તેને ગ્રંથકારશ્રી કહે છે –
સોગ .... વિરોઘ ? હે સૌમ્ય ! તો ભવ અને મોક્ષ ઉભયસ્વભાવનો વિરોધ કેમ નહિ થાય ? અર્થાત્ પૂર્વમાં પુરુષમાં ભવસ્વભાવ હતો અને પછી પુરુષમાં મોક્ષસ્વભાવ છે, એ પ્રકારનો વિરોધ પુરુષને ફૂટસ્થ માનવાથી કેમ નહિ થાય ? અર્થાત્ પુરુષતો ભવ અને મોક્ષ ઉભયસ્વભાવ સ્વીકારવાને કારણે પુરુષ ફૂટસ્થ નથી, તેમ સિદ્ધ થશે.
૩મયે સ્વભાવ .... વિદ્યારે || ઉભયરૂપ એકસ્વભાવપણું હોવાથી=ભવ અને મોક્ષ ઉભયરૂપ પુરુષનું એકસ્વભાવપણું હોવાથી, આ નથી=પુરુષને ફૂટસ્થનિત્ય સ્વીકારવામાં વિરોધ નથી, એ પ્રમાણે જો સાંખ્યદર્શનકાર કહે તો તેને ગ્રંથકારશ્રી કહે છે –
ભવ્યંતરથી આ જ સ્યાદ્વાદ છે=જે વિકલ્પથી અમે ભવસ્વભાવ અને મોક્ષસ્વભાવ સ્વીકારીએ છીએ, તેના કરતાં અન્ય વિકલ્પથી સાંખ્યદર્શનકારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org