SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિંશિકા/બ્લોક-૨૨ ધર્મો આત્માના ધર્મો છે, તેમ સ્વીકારવામાં કોઈ વિરોધ નથી. એ પ્રમાણે સમ્યગ્ વિભાવન કરવું. - પ્રસ્તુત શ્લોકમાં સાક્ષી તરીકે પાતંજલયોગસૂત્ર-૪/૧૨, ૪/૧૩, ૪/૧૪ કહ્યા. તેનો અર્થ આ પ્રમાણે છે अतीत ધર્માળામ્, “ધર્મોનો અભેદ અર્થાત્ માર્ગભેદ હોવાને કારણે ચિત્તમાં વર્તતા ધર્મોનો અધ્મભેદ હોવાને કારણે, સ્વરૂપથી અતીત, અનાગત છે—ચિત્ત સ્વરૂપથી અતીત, અનાગત છે.” ..... * બત્રીશીની મુ. પ્રતમાં અતીતાનાપત સ્વરૂપતોઽસ્ત્યમેવો ધર્મામ્ આ પ્રમાણે ૪/૧૨ સૂત્ર છે, તેમાં ‘અશ્ર્વમેì’ છે, ત્યાં ‘અમેર્’ પાઠ પાતંજલયોગસૂત્ર-૪/૧૨ પ્રમાણે સંગત જણાય છે, તેથી તે મુજબ અમે અર્થ કરેલ છે. પાતંજલયોગસૂત્ર-૪/૧૨થી ચિત્ત ત્રિકાળવર્તી અનુગત છે, તેમ સ્થાપન થાય છે. તેથી ચિત્ત ધર્મ અને ધર્મારૂપ છે. માટે તે ધર્મ અને ધર્મી કેવા છે ? તે સ્પષ્ટ ક૨વા અર્થે પાતંજલયોગસૂત્ર-૪/૧૩માં કહે છે ગુણાત્માન:, “તે=ધર્મ અને ધર્મી, વ્યક્ત અને સૂક્ષ્મ ગુણ-આત્મ છે= ગુણસ્વરૂપ છે અર્થાત્ સત્ત્વ, રજસ્ અને તમોરૂપ છે.” * બત્રીશીની મુદ્રિત પ્રતમાં તે વ્યક્તસૂક્ષ્મ મુળાત્માનઃ ।। ૪/૧૩ સૂત્ર છે, તેમાં પાતંજલયોગસૂત્ર પ્રમાણે (તે વ્યક્તસૂક્ષ્મા: ગુણાત્માન:) પાઠ સંગત જણાય છે, તેથી તે મુજબ અર્થ કરેલ છે. ***** * વર્તમાન ધર્મ વ્યક્ત છે, તેથી વર્તમાન ધર્મરૂપે ચિત્તરૂપ ધર્મી વ્યક્ત છે; અને અતીત-અનાગત ધર્મ સૂક્ષ્મ છે, તેથી અતીત-અનાગત ધર્મરૂપે ચિત્તરૂપ ધર્મી સૂક્ષ્મ છે. ચિત્તના ધર્મો અને ચિત્તરૂપ ધર્મી કેવા છે ? તે પાતંજલયોગસૂત્ર-૪|૧૩માં બતાવ્યું. હવે ચિત્તનો અન્વય કેમ છે ? તે પાતંજલયોગસૂત્ર-૪/૧૪માં બતાવે છે - પરિામ ..... તત્ત્વમ્, “પરિણામનું એકપણું હોવાને કારણે=ચિત્તના ધર્મોનું ચિત્ત સાથે એકપણું હોવાને કારણે, વસ્તુનું તપણું છે=ચિત્તરૂપ વસ્તુનું એકપણું છે.” ।।૨૨।। * મોવ્યપવેશવન્મુત્તિવ્યપરેશોઽપવરાવેવ - અહીં પિ થી એ સમુચ્ચય થાય છે કે આત્માના ભોગનો વ્ય૫દેશ તો ઉપચારથી છે, પરંતુ આત્માની મુક્તિ થાય છે, એ પ્રકારનો વ્યપદેશ પણ ઉપચારથી જ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy