________________
૯૪
પાતંજલ યોગલક્ષણવિચારતાસિંશિકા/બ્લોક-૨૧ विश्लेषार्थत्वात्, तत्-तस्माद्, अदो-वक्ष्यमाणं भवद्ग्रन्थोक्तं, वृथा कण्ठशोषમાત્રપનમ્ પારા ટીકાર્ય :
ત્યારે.... પ્રષ્યિ કેવલ્યપાદમાં યોગાનુશાસનના ચતુર્થ પાદમાં વ્યક્ત=પ્રકટ એવું આ સર્વ અર્થાત્ શ્લોક-૧૩ થી ૨૦માં કહ્યું એ સર્વ, સાધુ નિર્દોષ છે, એ પ્રમાણે પતંજલિ ઋષિ સમાધાન કરે છે, એમ જો કોઈ કહે તો જે પૂર્વમાં કહેવાયું તે શ્લોક-૧૩ થી ૨૦ સુધી પાતંજલ મતાનુસાર જે વક્તવ્ય કહેવાયું તે, બરાબર નથી.
દિ..... ચા, જે કારણથી આ રીતે-ઉક્ત રીતિથી શ્લોક-૨૦માં કહ્યું એ રીતિથી, પ્રકૃતિનો મોક્ષ થાય.
પ્રકૃતિનો કેમ મોક્ષ થાય ? તેમાં હેતુ કહે છે – તથા વ....... ૩૧પ, કર્તુત્વના અભિમાનની નિવૃત્તિથી તેની જ=પ્રકૃતિની જ દુ:ખની નિવૃત્તિની ઉપપતિ છે. નપુંસ–પુરુષનો મોક્ષ નથી. પુરુષનો કેમ મોક્ષ ન થાય ? તેમાં હેતુ કહે છે – તસ્ય ..... યોગા, તેનું પુરુષનું, અબદ્ધપણું હોવાને કારણે મુક્તિનો અયોગ છે.
અહીં પ્રશ્ન થાય કે પુરુષ ભલે અબદ્ધ હોય તોપણ પુરુષનો મોક્ષ થાય છે, તેમ સ્વીકારીએ તો શું વાંધો ? તેથી બીજો હેતુ કહે છે –
મુ ..... વિશ્લેષાર્થત્વા, મુલ્ ધાતુનું બંધનથી વિશ્લેષાર્થપણું છે. આ સર્વ કથનથી શું ફલિત થાય છે ? તે ગ્રંથકારશ્રી કહે છે – તત્ ... cષાત્રત્નમ્ | તે કારણથી=પૂર્વમાં કહ્યું કે આ રીતે પ્રકૃતિનો મોક્ષ થાય છે, પુરુષનો મોક્ષ થતો નથી તે કારણથી, આ=વસ્થમાણ તમારા ગ્રંથમાં કહેવાયેલું આગળમાં કહેવાશે એ અર્થાત્ શ્લોક-૨૨માં કહેવાશે એ, વૃથા છે=કંઠશોષમાત્ર ફળવાળું છે. ૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org