SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિંશિકા/બ્લોક-૨૦ चेतनायाः) प्रकृतेः कर्तृत्वाभिमानाद्दुःखानुभवे सति कथमियं दुःखनिवृत्तिरात्यन्तिकी मम स्यादिति भवत्येवाध्यवसायः, अतो दुःखनिवृत्त्युपायोपदेशकशास्त्रोपदेशाપેક્ષાવ્યર્થ યુક્તિમતીતિ ૨૫૦ના ટીકાર્ય :न चैवं મતિ । અને આ રીતે=શ્લોક-૧૯માં કહ્યું એ રીતે, મુક્તિમાં પ્રકૃતિનું સામર્થ્ય હોતે છતે મોક્ષશાસ્ત્રનું વૈયર્થા=અનર્થપણું નથી, જે કારણથી તેનાથી=મોક્ષશાસ્ત્રથી, દુઃખતિવૃત્તિ માટે=દુઃખનાશ માટે, પ્રકૃતિના= પ્રધાનના, કર્તૃત્વસ્મયનું=કર્તૃત્વના અભિમાનનું, વર્જન=નિવૃત્તિ થાય છે. અહીં પ્રશ્ન થાય કે પ્રકૃતિ અચેતન છે અને અચેતન એવી પ્રકૃતિને કર્તૃત્વનું અભિમાન કઈ રીતે થઈ શકે ? અર્થાત્ થઈ શકે નહિ. તેથી કહે છે ૯ अनादिरेव યુક્તિમતીતિ।। અનાદિ જ પ્રકૃતિ અને પુરુષનો ભોક્તભોગ્યભાવસ્વરૂપ સંબંધ છે. તે હોતે છતે=પ્રકૃતિ અને પુરુષનો ભોક્તભોગ્યભાવસ્વરૂપ સંબંધ હોતે છતે, વ્યક્ત ચેતનાવાળી એવી પ્રકૃતિના કર્તૃત્વનું અભિમાન થવાથી દુઃખાનુભવ થયે છતે કેવી રીતે આ આત્યન્તિકી દુ:ખનિવૃત્તિ મને થાય ? એ પ્રમાણે અધ્યવસાય થાય છે, આથી દુ:ખનિવૃત્તિના ઉપાયના ઉપદેશક શાસ્ત્રના ઉપદેશની અપેક્ષા પણ આને= પુરુષને, યુક્તિવાળી છે. રૂતિ શબ્દ ટીકાના કથનની સમાપ્તિ સૂચક છે. ૨૦ના ..... * દુ:ઽનિવૃત્યુપાયોપવેશશાસ્ત્રોપવેશપેક્ષાપ્યસ્ય યુક્તિમતી - અહીં પિ થી એ કહેવું છે કે દુ:ખનિવૃત્તિના ઉપાયની પ્રવૃત્તિની અપેક્ષા તો પુરુષને છે, પરંતુ દુઃખનિવૃત્તિના ઉપાયના ઉપદેશને આપનાર શાસ્ત્રના ઉપદેશની અપેક્ષા પણ પુરુષને યુક્તિવાળી છે. * તસ્મિન્ તિ વ્યવત્તમચેતનાયાઃ પાઠ છે ત્યાં પાતંજલયોગસૂત્ર-૪/૨૨ ૨ાજમાર્તંડ ટીકામાં તસ્મિન્ તિ વ્યક્તચેતનાયક પાઠ છે, તે સંગત જણાય છે, તેથી તે પાઠ મુજબ અમે અર્થ કરેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy