SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિશિકા/બ્લોક-૧૬ અવતરણિકા : इत्थं च द्विविधा चिच्छक्तिरित्याह - અવતરણિતાર્થ : અને આ રીતે=શ્લોક-૧૫ની ટીકામાં કહ્યું કે ચિછાયાના સંક્રમથી સત્વમાં અભિવ્યંગ્ય ચૈતન્ય અભિવ્યક્ત થાય છે એ રીતે, બે પ્રકારે ચિતુશક્તિ છે, એને કહે છે – શ્લોક :नित्योदिता त्वभिव्यङ्ग्या चिच्छक्तिर्द्विविधा हि नः । आद्या पुमान् द्वितीया तु सत्त्वे तत्सविधानतः ।।१६।। અન્વયાર્થ: ના=મા=અમારા મતે=પાતંજલના મતે, નિત્યવિતા=નિત્યોદિતા, ત્યfમવ્યથી વળી અભિવ્યંગ્યા એમ ફિવિધા દિ=બે પ્રકારે જિજીવિત્ત = ચિતશક્તિ છે. માથા=પ્રથમ વિત્યોદિતા ચિતશક્તિ પુમા—પુરુષ છે, દ્વિતીયા તુ વળી બીજી=અભિવ્યંગ્યા ચિતશક્તિ તથિાન:=તેના સંવિધાનથી પુરુષના સંવિધાનથી સર્વે સત્વમાં છે. ૧૬ શ્લોકાર્ચ - અમારા મતે પાતંજલના મતે, નિત્યોદિતા વળી અભિવ્યંગ્યા એમ બે પ્રકારે ચિતશક્તિ છે. પ્રથમ નિત્યોદિતા ચિતશક્તિ, પુરુષ છે. વળી બીજી=અભિવ્યંગ્યા ચિતશક્તિ, પુરુષના સંનિધાનથી સત્ત્વમાં છે. I૧૬ના ટીકા - नित्येति-नित्योदिता तु-पुनरभिव्यङ्ग्या, द्विविधा हि नोऽस्माकं चिच्छक्तिः, आद्या=नित्योदिता, पुमान् पुरुष एव, द्वितीया अभिव्यङ्ग्या, तु तत्सन्निधानतः पुंस: सामीप्यात् सत्त्वे सत्त्वनिष्ठा, यद् भोज:- “अत एवास्मिन् दर्शने द्वे चिच्छक्तिः नित्योदिता अभिव्यङ्ग्या च, नित्योदिता चिच्छक्तिः पुरुषः तत्सन्निधानाभिव्यक्त्याभिष्वङ्गं Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy