SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ યોગલક્ષણદ્વાäિશિકા/શ્લોક-૩૧-૩૨ ૯૩ આ કથન કર્યું છે. જોકે સ્યાદ્વાદી અનેકાંતને માનનાર છે, તોપણ નયપ્રધાન દેશના છે, તેથી અહીં અભેદનયને ગૌણ કરીને, ફક્ત ભેદનયનો આશ્રય કરીને કહ્યું કે “ઔપાધિક ભાવો મિથ્યા છે.' મૂળશ્લોકના ‘શુદ્ધમેદનવિના' શબ્દના ગર' પદથી શુદ્ધદ્રવ્યાસ્તિકનયનું ગ્રહણ છે. તેથી – શુદ્ધદ્રવ્યાજ્ઞિકનય અને શુદ્ધભેદનય વચ્ચેનો તફાવત - પુદ્ગલ પોતાના શુદ્ધભાવને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળું છે, અને આત્મા પોતાના શુદ્ધભાવને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળો છે, તેમ શુદ્ધભેદનપત્ર શુદ્ધપર્યાયાસ્તિકનય, માને છે. જ્યારે શુદ્ધ દ્રવ્યાસ્તિકનય આત્માને પોતાના શુદ્ધભાવને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળો માનતો નથી, પરંતુ આત્મા શુદ્ધભાવભુત છે, એમ માને છે અર્થાત્ આત્મા શુદ્ધભાવથી ભરેલો છે એમ માને છે. તેથી શુદ્ધદ્રવ્યાસ્તિકનયથી આત્મા ત્રિકાળવર્તી શુદ્ધજ્ઞાયકસ્વભાવથી ભૂત છે અને શુદ્ધભેદન શુદ્ધપર્યાયાસ્તિકનયથી, આત્મા શુદ્ધ જ્ઞાયકભાવને કરવાના સ્વભાવવાળો છે. ll૩૧ના અવતરણિકા :યોગલક્ષણ દ્વાáિશિકાનું નિગમન કરતાં કહે છે – શ્લોક : योगलक्षणमित्येवं जानानो जिनशासने । परोक्तानि परीक्षेत परमानन्दबद्धधीः ।।३२।। અન્વયાર્થી : નિનશાસને જિનશાસનમાં એવા પ્રકારનું પૂર્વમાં વર્ણન કર્યું એવા પ્રકારનું યોનિક્ષnયોગલક્ષણ છે, વં એ પ્રમાણે, નાનાનો જાણતા પરમાનન્દ્રવદ્ધથી પરમાનંદમાં બદ્ધ બુદ્ધિવાળા=મોક્ષમાં બદ્ધ બુદ્ધિવાળા પરોવત્તનિ પર વડે કહેવાયેલા યોગલક્ષણને પરોક્ષેત-પરીક્ષા કરે. Im૩૨ા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004670
Book TitleYogalakshana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy