SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ કપ સાધુસામઔદ્રાવિંશિકા/શ્લોક-૧૩ અવતરણિકા : પૂર્વે શ્લોક-૨ થી ૭માં ત્રણ પ્રકારના જ્ઞાનનું સ્વરૂપ બતાવ્યા પછી શ્લોક-૮માં ત્રીજા પ્રકારના તત્ત્વસંવેદનજ્ઞાનથી સાધુ સમગ્રભાવને પામે. છે, તેમ બતાવ્યું. તેની જેમ શ્લોક-૯ થી ૧૨માં ત્રણ પ્રકારની ભિક્ષાનું સ્વરૂપ બતાવ્યા પછી પ્રથમ સર્વસંપન્કરી ભિક્ષાથી સાધુ સમગ્રભાવને પામે છે, તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : अन्याबाधेन सामग्र्यं मुख्यया भिक्षयाऽलिवत् । - गृह्णतः पिण्डमकृतमकारितमकल्पितम् ।।१३।। અન્વયાર્થ : કચવાઘેન-અના અબાધથી=દાયકવા અપીડનથી, તમ્, રિતમ્, ઉન્વિત વિષ-અકૃત, અકારિત અને અકલ્પિત એવા પિંડને મુવી મિક્ષા મુખ્ય ભિક્ષાથી=સર્વસંપન્કરી ભિક્ષાથી, નિવ–ભ્રમરની જેમ મૃત:=ગ્રહણ કરતા એવા સાધુને સામર્થ્ય-ચારિત્રની સમૃદ્ધિથી પૂર્ણપણે થાય છે. [૧૩ શ્લોકાર્ચ - દાયકના અપીડનથી અકૃત, અકારિત અને અકલ્પિત એવા પિંડને મુખ્ય ભિક્ષાથી=સર્વસંપન્કરી ભિક્ષાથી, ભ્રમરની જેમ ગ્રહણ કરતા એવા સાધુને ચારિત્રની સમૃદ્ધિથી પૂર્ણપણે થાય છે. ll૧૩ll ટીકા - अन्येति-अन्येषां स्वव्यतिरिक्तानां दायकानाम्, अबाधेन अपीडनेन, मुख्यया सर्वसम्पत्कर्या भिक्षया, अलिवद्-भ्रमरवत्, अकृतमकारितमकल्पितं च पिण्डम् गृह्णतः सामग्र्यं चारित्रसमृद्ध्या पूर्णत्वं, भवति । अलिवदित्यनेनानटनप्रतिषेधः तथा सत्यभ्याहृतदोषप्रसङ्गात्, साधुवन्दनार्थमागच्छद्भिः गृहस्थैः पिण्डानयने नायं भविष्यति, तदागमनस्य वन्दनार्थत्वेन साध्वर्थपिण्डानयनस्य प्रासङ्गिकत्वा Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004666
Book TitleSadhusamagraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy