________________
સાધુસામગ્ઝદ્વાત્રિંશિકા/શ્લોક-૧૨
૬૧
एतद्व्यतिरिक्तानामसदारम्भाणां च पौरुषघ्न्येव । तत्त्वं पुनरिह केवलिनो विदन्तीति अष्टकवृत्तिकृद्वचनं च तेषां नियतभावापरिज्ञानसूचकमित्यवधेयम् ।।१२।। ટીકાર્ય :
क्रियान्तरा મતિ, ક્રિયાંતરમાં અસમર્થપણાથી=આજીવિકાને માટે ભિક્ષાવૃત્તિથી અન્ય ક્રિયા કરવા માટે અસમર્થપણાથી પ્રયુક્ત એવી વૃત્તિ સંજ્ઞાવાળી ભિક્ષા છે, પરંતુ મોહથી અથવા ચારિત્રની શુદ્ધિની ઈચ્છાથી નહીં. इयं સન્મતિ । અને આ=વૃત્તિસંજ્ઞાવાળી ભિક્ષા દીનઅંધાદિમાં સંભવે છે.
यदाह
" निःस्वान्ध વ્યતે” ।। “જે કેટલાક વળી ધન વગરના આંધળા અને પંગુ ક્રિયાંતરમાં=ભિક્ષાથી વ્યતિરિક્ત કૃષિ-વાણિજ્યાદિ ક્રિયામાં, સમર્થ નથી, તેઓ વૃત્તિ માટે=આજીવિકા માટે, ભમે છે. આ વૃત્તિભિક્ષા કહેવાય છે.”
-
જે કારણથી અષ્ટક-૫, શ્લોક-૬/૭માં કહે છે
" नातिदुष्टापि ધર્માધવારિ” || આમને=ધન વગરના અંધ અને પંગુને આવૃત્તિભિક્ષા, અતિ દુષ્ટ પણ નથી. હિ=યસ્મા=જે કારણથી આ=ધન વગરના અંધ અને પંગુ, તેવા=પૌરુષઘ્ની ભિક્ષા કરનારા જેવા, ધર્મના લાઘવને કરનારા નથી; કેમ કે અનુકંપાનું નિમિત્તપણું છે.
तथा
સાવિપ્ર૪:, અને કેટલાક સિદ્ધપુત્રાદિમાં પણ વૃત્તિભિક્ષા
સંભવે છે.
સિદ્ધપુત્રાવિણુ - અહીં વિ શબ્દથી સારૂપિકનું ગ્રહણ કરવું.
અહીં પ્રશ્ન થાય કે દીનાદિમાં આદિ પદથી સિદ્ધપુત્રાદિનું ગ્રહણ થઈ શકે. તેથી સિદ્ધપુત્રાદિનું પૃથક્ ગ્રહણ કેમ કર્યું ? તેથી ગ્રંથકારશ્રી કહે છે –
दीनादि પૃથન્તિઃ । અને દીનાદિ પદથી અવ્યપદેશ્યપણું હોવાથી= સિદ્ધપુત્રાદિનું કથન થઈ શકતું ન હોવાથી, આમની=સિદ્ધપુત્રાદિની પૃથક્ ઉક્તિ છે=કથન છે.
*****
-
અહીં પ્રશ્ન થાય કે સિદ્ધપુત્રાદિને વૃત્તિભિક્ષા છે તે કેમ નક્કી થાય ? તેથી ગ્રંથકારશ્રી કહે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org