SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ પ૧ સાધુસામય્યદ્વાચિંશિકા/શ્લોક-૧૦ સન્યથા ..... સાપ, અન્યથા–આવું ન માનો તો=સંવિગ્સપાક્ષિકમાં અને અગિયારમી પ્રતિમાધારી શ્રાવકમાં સર્વસંપન્કરી ભિક્ષાનો સંભવ છે એ અભિપ્રાયથી અષ્ટક પ/૨માં પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજે સર્વસંપન્કરી ભિક્ષાનું લક્ષણ કર્યું છે એવું ન માનો તો, સંવિગ્સપાક્ષિકમાં પૂ. આ. હરિભદ્રસૂરિ મહારાજાએ અષ્ટક પ/૨માં કરેલા સર્વસંપન્કરી ભિક્ષાના લક્ષણના અનુગમતી આપત્તિ આવશે અર્થાત્ લક્ષ્યના એક ભાગરૂપ તત્વસંવેદનજ્ઞાનવાળા મહાત્મામાં લક્ષણની પ્રાપ્તિ હોવા છતાં, લક્ષ્યના અન્ય ભાગરૂપ સંવિગ્સપાક્ષિક અને અગિયારમી પ્રતિમાધારી શ્રાવકોમાં સર્વસંપન્કરી ભિક્ષાના લક્ષણના અન_ગમની=અનુસરણ નહિ થવાની, આપત્તિ આવશે. દ્રવ્ય ..... ભાવનીમ્ | અથવા દ્રવ્ય સર્વસંપન્કરીની ઉપેક્ષા કરીને= સંગ્નિપાક્ષિકમાં અને અગિયારમી પ્રતિમાધારી શ્રાવકમાં વર્તતી દ્રવ્ય સર્વસંપન્કરીની ઉપેક્ષા કરીને, આ=પૂ. આ. હરિભદ્રસૂરિ મહારાજે અષ્ટક પરમાં સર્વસંપન્કરીનું લક્ષણ કર્યું એ, ભાવ સર્વસંપત્કરીનું લક્ષણ જ કર્યું છે, એ પ્રમાણે યથાતંત્ર ભાવન કરવું જે પ્રમાણે શાસ્ત્રાનુસારી નયનું યોજન થાય એ પ્રમાણે ભાવન કરવું. ૧૦I દર્શ પ્રતિમાં પ્રતિપત્રી શ્રમvપાસવ - અહીં ફિ થી એ કહેવું છે કે સંવિગ્નપાક્ષિકને તો સદાઅનારંભિતાનો સંભવ નથી, પરંતુ અગિયારમી પ્રતિમાધારી એવા શ્રાવકને પણ સદાઅનારંભિતાનો સંભવ નથી. જાથાથષ્યિત્સર્વસમ્પરીતિ વ્યવહારોપવનેગપિ - અહીં થી એ કહેવું છે કે સંવિગ્નપાક્ષિકમાં અને અગિયારમી પ્રતિમાધારી શ્રાવકમાં કોઈક રીતે સર્વસંપન્કરી ભિક્ષા છે, એ પ્રકારના વ્યવહારનું ઉપપાદન ન થતું હોય તો તો “ર પૌરુષની ઈત્યાદિ વ્યવહારનું અનુપપાદન નથી, પરંતુ કોઈક રીતે સર્વસંપન્કરી ભિક્ષા છે, એ પ્રકારના વ્યવહારનું ઉપપાદન થવા છતાં પણ ‘પૌરુષની ઈત્યાદિ વ્યવહારનું અનુપપાદન નથી અર્થાત્ ઉપપાદન છે. કન પૌરુષની' ફત્યાદ્રિ - અહીં મારિ થી ‘ન વૃત્તિઃ' – ભિક્ષાનું ગ્રહણ કરવું. નિનન્ધિાવી અહીં મટિ થી યથાસંદિક, વચનગુરુતાવાળા સાધુઓનું ગ્રહણ કરવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004666
Book TitleSadhusamagraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy