SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ४७ સાધુસાચ્ચઢાત્રિશિકા/બ્લોક-૧૦ टी। : सदेति - सदाऽनारम्भस्य हेतुर्या भिक्षा, सा प्रथमा सर्वसम्पत्करी, स्मृता, तद्धेतुत्वं च सदाऽऽरम्भपरिहारेण, सदाऽनारम्भगुणानुकीर्तनाभिव्यङ्ग्यपरिणामविशेषाहितयतनया वा, सदाऽनारम्भिता तु एकबाले द्रव्यमुनौ संविग्नपाक्षिकरूपे न सम्भवति । इदमुपलक्षणमेकादशी प्रतिमा प्रतिपत्रस्य श्रमणोपासकस्यापि प्रतिमाकालावधिकत्वादनारम्भकत्वस्य न तत्सम्भवः, न च तद्भिक्षायाः सर्वसम्पत्करीकल्पत्वोक्त्यैव निस्तारः, इत्थं हि यथाकथञ्चित्सर्वसम्पत्करीयमिति व्यवहारोपपादनेऽपि ‘न पौरुषघ्नी' इत्यादिव्यवहारानुपपादनात्, तथा च“यतिर्ध्यानादियुक्तो यो गुर्वाज्ञायां व्यवस्थितः। सदाऽनारम्भिणस्तस्य सर्वसम्पत्करी मता" ।। (अष्टक-५/२) इत्याचार्याणामभिधानं सम्भवाभिप्रायेणैव, जिनकल्पिकादौ गुर्वाज्ञाव्यवस्थितत्वादेरिव सदाऽनारम्भित्वस्य फलत एव ग्रहणात्, अन्यथा लक्षणाननुगमापतेः, द्रव्यसर्वसम्पत्करीमुपेक्ष्य भावसर्वसम्पत्करीलक्षणमेव वा कृतमिदमिति यथातन्त्रं भावनीयम् ।।१०।। टोडार्थ : सदाऽनारम्भस्य ..... यतनया वा, समनामनो हेतु-सबा सामना પરિહારના બીજભૂત સમભાવનો હેતુ, જે ભિક્ષા તે પ્રથમ=સર્વસંપન્કરી કહેવાઈ છે, અને સદા આરંભના પરિહારથી સંયમની સર્વ પ્રવૃત્તિઓમાં ઉત્સર્ગથી યત્ન કરવામાં આવે તેના કારણે જે સદા આરંભનો પરિહાર થાય છે તેથી, અથવા સદાઅમારંભનુણના અનુકીર્તનથી અભિવ્યંગ્ય એવા પરિણામવિશેષથી આહિત એવી યતના વડે=સદાઅમારંભના કારણભૂત એવા સમભાવરૂપ ગુણના અનુકીર્તનથી અભિવ્યક્ત થનારા એવા ઉત્સર્ગમાર્ગ પ્રત્યેના પક્ષપાતરૂપ પરિણામવિશેષથી આધાન થયેલી ભિક્ષાની યતના વડે, તેનું હેતુપણું છે=સદાઅમારંભનું હેતુપણું છે અર્થાત્ તે સર્વસંપન્કરી ભિક્ષા સદાઅમારંભનો હેતુ છે. सदाऽनारम्भिता .... न सम्भवति । वजी सहासनामिता में भाग Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004666
Book TitleSadhusamagraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy