SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ સાધુસાધ્યદ્વાચિંશિકા/શ્લોક-૧૦ પુરુષકાર કરી શકે તેવી શક્તિવાળા નથી, તેઓ પોતાના જીવનની વૃત્તિ અર્થે જે ભીખ માંગીને જીવન નિર્વાહ કરે છે, તે ભિક્ષાની પ્રવૃત્તિ વૃત્તિભિક્ષા છે=પોતાના જીવન નિર્વાહ અર્થે છે. સારાંશ - • તત્ત્વસંવેદનજ્ઞાનવાળા સાધુમાં સર્વસંપન્કરી ભિક્ષા હોય છે, • શિથિલ આચારવાળા સાધુમાં પૌરુષદની ભિક્ષા હોય છે અને • ભીખ માંગીને જીવન નિર્વાહ કરનારા ભીખારીઓમાં વૃત્તિભિક્ષા હોય છે. III અવતરણિકા – શ્લોક-૯માં ત્રણ પ્રકારની ભિક્ષા બતાવી. તેમાં ક્રમ પ્રમાણે પ્રથમ સર્વસંપત્કરી ભિક્ષાનું સ્વરૂપ ગ્રંથકારશ્રી બતાવે છે – શ્લોક : सदानारम्भहेतुर्या सा भिक्षा प्रथमा स्मृता । एकबाले द्रव्यमुनी सदानारम्भिता तु न ।।१०।। અન્વયાર્થ – સવાનાર =સદાઅમારંભનો હેતુ યા જે મિક્ષ ભિક્ષા સા–તે ભિક્ષા પ્રથમા=પ્રથમ=સર્વસંપન્કરી, મૃતા=કહેવાઈ છે. તુ=વળી ઇવાન્ને દ્રવ્યમુન =એક બાળ એવા દ્રવ્યમુનિમાં ક્રિયામાત્રથી બાળ એવા સંવિગ્સપાક્ષિકરૂપ દ્રવ્યમુનિમાં, સવાનારમિતા ન=સદાઅનારંભિપણું નથી. [૧ શ્લોકાર્ચ - સદાઅનારંભનો હેતુ એવી જે ભિક્ષા તે પ્રથમ કહેવાઈ છે સર્વસંપન્કરી કહેવાઈ છે. વળી એક બાલ એવા દ્રવ્યમુનિમાં=સંવિગ્નપાક્ષિકમાં, સદા અનારંભિપણું નથી. II૧oll Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004666
Book TitleSadhusamagraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy