________________
૨૯
સાધુસમસ્યદ્વાચિંશિકાશ્લોક-૮ અવતરણિકા :
જ્ઞાનથી, ભિક્ષભાવથી અને વૈરાગ્યથી સાધુ સમગ્રભાવને પામે છે, એમ શ્લોક-૧માં બતાવ્યું. ત્યારપછી સાધુની સમગ્રતાનું કારણ એવું જ્ઞાન કર્યું છે, તે બતાવવા માટે ત્રણ પ્રકારના જ્ઞાનનું સ્વરૂપ શ્લોક-૩ થી ૭ સુધી સ્પષ્ટ કર્યું. હવે ત્રીજા પ્રકારના તત્ત્વસંવેદનજ્ઞાનથી સાધુ કઈ રીતે સમગ્રભાવને પામે છે, તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – બ્લોક :
योगादेवान्त्यबोधस्य साधुः सामग्र्यमश्नुते ।
अन्यथाकर्षगामी स्यात् पतितो वा न संशयः ।।८।। અન્વયાર્થ - ઉજ્જવાઘચ યોઅંત્યબોધના યોગથી જન્નત્રણ પ્રકારના જ્ઞાનમાંથી અંત્ય એવા તત્વસંવેદનના યોગથી જ, સાધુ-સાધુ સામ=સમગ્રપણાને= સાયિકભાવરૂપ પૂર્ણ સંયમને, પામે છે. અન્યથા અંત્યબોધવા યોગના અભાવમાં પાર્ષાની વાત આકર્ષગામી થાય પતિતો વા=અથવા પતિત થાય (એમાં) સંશય =સંશય નથી. ll શ્લોકાર્થ :
અંત્યબોધના યોગથી જ તત્ત્વસંવેદનના યોગથી જ, સાધુ સમગ્રપણાને ક્ષાયિકભાવરૂપ પૂર્ણ સંયમને પામે છે. અન્યથા અંત્યબોધના યોગના અભાવમાં આકર્ષગામી થાય અથવા પતિત થાય (એમાં) સંશય નથી. III ટીકા :
योगादिति-अन्त्यबोधस्य-तत्त्वसंवेदनस्य, योगादेव-संस्काररूपसम्बन्धादेव, साधुः सामग्र्यं=पूर्णभावम्, अश्नुते, अन्यथा तत्त्वज्ञानसंस्काराभावे, पुनर्योगशक्त्यनुवृतौ शङ्काकाङ्क्षादिनाऽऽकर्षगामी वा स्यात्, तदननुवृत्तौ च पतितो वा, न संशयोऽत्र कश्चित्, बाह्यलिङ्गस्याकारणत्वात् ।।८।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org