________________
સાધુસામગ્યદ્વાત્રિંશિકા/શ્લોક-૭
અજ્ઞાતત્વાદિ જાતિભેદના અનુમાન માટે શ્લોક-૬માં ત્રણ લિંગો બતાવાયાં છે, એમ અન્વય છે. તેન=તે કારણથી=અજ્ઞાનાદિ વ્યક્તિઓનું સ્વતઃ વેદન છે તે કારણથી વર્માન્તરાત્=કર્માંતરથી ાર્યમેને=િકાર્યભેદ હોવા છતાં પણ=સાવદ્ય અને નિરવઘ પ્રવૃત્તિરૂપ કાર્યભેદ હોવા છતાં પણ ર્તાત્મવા આ ભેદો=અજ્ઞાનાદિ ત્રણ ભેદો અક્ષતા અક્ષત છે. ।।૭।।
શ્લોકાર્થ :
અજ્ઞાનાદિ વ્યક્તિઓનું સ્વતઃ વેદન હોવાને કારણે અજ્ઞાનાદિગત અજ્ઞાનત્વાદિ જાતિભેદના અનુમાન માટે શ્લોક-૬માં ત્રણ લિંગો બતાવાયાં છે, એમ અન્વય છે.
૨૯
અજ્ઞાનાદિ વ્યક્તિઓનું સ્વતઃ વેદન છે તે કારણથી, કર્માંતરથી કાર્યભેદ હોવા છતાં પણ=સાવધ અને નિરવધ પ્રવૃત્તિરૂપ કાર્યભેદ હોવા છતાં પણ, અજ્ઞાનાદિ ત્રણ ભેદો અક્ષત છે. 19ના
ટીકા ઃ
जातीति-जातिभेदस्य निष्कम्पपापप्रवृत्त्यादिजनकतावच्छेदकस्याज्ञानादिगतस्य, अनुमानाय उक्तानि लिङ्गानीति सम्बन्धः, व्यक्तीनाम्-अज्ञानादिव्यक्तीनां, સ્વતો=નિક નેરપેક્ષ્યશૈવ, વેદનાત્=પરજ્ઞાનાત્। તેન વર્માન્તરાત્=ચારિત્રमोहादिरूपादुदयक्षयोपशमावस्थावस्थितात्, कार्यभेदेऽपि सावद्यानवद्यप्रवृत्तिवैचित्र्येऽपि (ए) तद्भिदा - अज्ञानादिभिदा, अक्षता, प्रवृत्तिसामान्ये ज्ञानस्य हेतुत्वात्तद्वैचित्र्येणैव तद्वैचित्र्योपपत्तेः प्रवृत्तौ कर्मविशेषप्रतिबन्धकत्वस्यापि हेतुविशेषविघटनं विनाऽयोगात्, वस्तुतः कार्यस्वभावभेदे कारणस्वभावभेदः सर्वत्राप्यावश्यकः, अन्यथा हेत्वन्तरसमवधानस्याप्यकिञ्चित्करत्वादिति વિવેષિતમન્યત્ર ।।9।।
ટીકાર્ય :
जातिभेदस्य અક્ષતા, નિષ્કપ પાપપ્રવૃત્યાદિજનકતાવચ્છેદક અજ્ઞાનાદિગત જાતિભેદના અનુમાન માટે શ્લોક-૬માં લિંગો કહેવાયાં છે, એ પ્રકારે સંબંધ છે; કેમ કે અજ્ઞાનાદિ વ્યક્તિઓનું સ્વતઃ–લિંગનિરપેક્ષપણાથી જ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org