SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુસામણ્યદ્વાત્રિંશિકા/શ્લોક-૪ અન્વયાર્થ: તુ=વળી જ્ઞાનાવરણમેવન=જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલું ર્મળા=પૂર્વાજિત કર્મ વડે પ્રતિવન્ચેડવિ=પ્રતિબંધ હોવા છતાં પણ શ્રદ્ધાવસ્= શ્રદ્ધાવાળું મુલવું:લયુ=સુખ, દુ:ખથી યુક્ત એવું દ્વિતીયં=બીજું= આત્મપરિણામવત્ જ્ઞાન મિત્રપ્રન્થે=ભિન્ન ગ્રંથિવાળાઓને=અવિરત સમ્યગ્દષ્ટિને છે. ૪૫ શ્લોકાર્થ : . વળી જ્ઞાનાવરણકર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલું, પૂર્વાર્જિત કર્મ વડે પ્રતિબંધ હોવા છતાં પણ શ્રદ્ધાવાળું, સુખ અને દુઃખથી યુક્ત એવું આત્મપરિણામવત્ જ્ઞાન ભિન્નગ્રંથિવાળાઓને=અવિરત સમ્યગ્દષ્ટિને, છે. I[૪]I * પ્રતિવન્દેડપિ અહીં પિ થી એ સમુચ્ચય થાય છે કે કર્મ વડે પ્રતિબંધ ન હોય તો તો શ્રદ્ધાવાળું છે, પરંતુ કર્મ વડે પ્રતિબંધ હોય તોપણ શ્રદ્ધાવાળું છે. ટીકા ઃ भिन्नग्रन्थेरिति भिन्नग्रन्थे:- सम्यग्दृशः, तु द्वितीयमात्मपरिणामवत् ज्ञानावरणस्य મેવા=ક્ષયોપશમઃ, તપ્તમ્, તત્ત્વાર્ફે - “જ્ઞાનાવરણહાસોત્યમ્” (ગષ્ટ-૧/૫) કૃતિ, श्रद्धावत् वस्तुगुणदोषपरिज्ञानपूर्वकचारित्रेच्छान्वितं प्रतिबन्धेऽपि चारित्रमोहोदयजनितान्तरायलक्षणे सति कर्मणा पूर्वार्जितेन सुखदुःखयुक् - सुखदुःखान्वितम् । तदाह “पातादिपरतन्त्रस्य तद्दोषादावसंशयम् । અનર્થાદ્યાપ્તિયુ ચાત્મરિતિમ—તમ્” ।। (અષ્ટ-૧/૪) ટીકાર્ય :भिन्नग्रन्थे: બીજું=આત્મપરિણામવાળું જ્ઞાન છે. ..... ૧૭ આ જ્ઞાન શાનાથી ઉત્પન્ન થયું છે, તે સ્પષ્ટ કરે છે Jain Education International આત્મરિળામવત્, વળી ભિન્નગ્રંથિવાળાને-સમ્યગ્દષ્ટિ જીવોને, For Private & Personal Use Only - www.jainelibrary.org
SR No.004666
Book TitleSadhusamagraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy