________________
સાધુ સામર્થ્યદ્વાત્રિશિકા/બ્લોક-૩ ટીકાર્ચ -
૩ઘં ..... તનુજમ્, મુગ્ધને–અજ્ઞને, રત્નના પ્રતિભાસાદિની જેમ રત્નના પ્રતિભાસાદિની તુલ્ય, આધ=વિષયપ્રતિભાસ નામનું જ્ઞાન, મિથ્યાષ્ટિઓને જ છે.
તાë – તેને કહે છે મુગ્ધને રત્નના પ્રતિભાસાદિ જેવું વિષય પ્રતિભાસ જ્ઞાન છે, તેને અષ્ટક-૯/૨ની સાક્ષીથી કહે છે –
“વિપદવ ..... પ્રતિમાસવ” તિ, “વિષ-કંટક-રત્નાદિમાં હેય એવા વિષ અને કંટક તથા ઉપાદેય એવા રત્નાદિમાં બાલાદિના પ્રતિભાસની જેમ આઘ=વિષયપ્રતિભાસ જ્ઞાન છે.”
રૂતિ શબ્દ અષ્ટક-૯/રના ઉદ્ધરણની સમાપ્તિ સૂચક છે. - વિવટરના માં ઢિ થી ઉપેક્ષણીય પદાર્થનું ગ્રહણ કરવું.
વાતાદિ માં મરે થી અતિમુગ્ધ જીવનું ગ્રહણ કરવું. વિષયપ્રતિભાસ નામનું જ્ઞાન શેનાથી થાય છે, તે ગ્રંથકારશ્રી સ્પષ્ટ કરે છે –
જ્ઞાન .... તમાત્, અજ્ઞાન=મતિઅજ્ઞાનાદિ, તેનું આવરણ જે કર્મ, તેનો અપાય=ક્ષયોપશમ, તેનાથી વિષયપ્રતિભાસ નામનું જ્ઞાન થાય છે.
તા - તેને કહે છેઅજ્ઞાતાવરણના અપાયવાળું વિષયપ્રતિભાસ નામનું જ્ઞાન થાય છે, તેને અષ્ટક-૯/૩થી કહે છે.
“જ્ઞાનાવરVIEાય” તિ, “અજ્ઞાનાવરણના અપાયવાળું વિષયપ્રતિભાસ નામનું જ્ઞાન છે.”
રૂતિ શબ્દ અષ્ટક-૯/૩ના ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. વિષયપ્રતિભાસ નામનું જ્ઞાન કેવા સ્વરૂપવાળું છે, તે ગ્રંથકારશ્રી સ્પષ્ટ કરે છે -
પ્રધિત્વાવીનામ્ .... તત્, ગ્રાહ્યવાદિતોઃઉપાદેયતાદિનો, અવિચ્ચિય= અનિર્ણય, જેનાથી છે, તે વિષયપ્રતિભાસ નામનું જ્ઞાન છે.
જ ગ્રાહ્યત્યાવીના–રૂપાયત્યાવીનામ્ અહીં થી હેય અને ઉપેક્ષણીય પદાર્થનું ગ્રહણ કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org