________________
૧૪
સાધુસામર્થ્યાત્રિશિકા/અનુક્રમણિકા
ૌ અનુક્રમણિકા હીં શ્લોકન, વિષય
પાનાન સાધુમાં પૂર્ણધર્મરૂપ સામગ્ટનું સ્વરૂપ.
૧-૩ ત્રણ પ્રકારના જ્ઞાનોનું સ્વરૂપ.
૩-૧૧ વિષયપ્રતિભાસજ્ઞાન કોને હોય અને કેવું હોય તેનું વર્ણન. ૧૨-૧૩ આત્મપરિણામવત્જ્ઞાન કોને હોય અને કેવું હોય તેનું વર્ણન.
૧૬-૨૦ તત્ત્વસંવેદનજ્ઞાન કોને હોય અને કેવું હોય તેનું વર્ણન. ૨૧-૨૪ ત્રણ પ્રકારનાં જ્ઞાનોને જાણવા માટેનાં લિંગો. ૨૪-૨૮ નિષ્કપ પાપપ્રવૃત્તિ, સકંપ પાપપ્રવૃત્તિ અને નિરવઘ પ્રવૃત્તિ, આ ત્રણ પ્રકારનાં લિંગોનો ક્યાં ઉપયોગ છે તેનું વર્ણન.
૨૮-૩૮ (i) તત્ત્વસંવેદનના યોગથી સાધુને ક્ષાયિક ચારિત્રની
પ્રાપ્તિનું સ્વરૂપ. (ii) અંત્યબોધ થવા છતાં અંત્યબોધના સંસ્કારના
અભાવમાં આકર્ષગામી મુનિનું સ્વરૂપ. (ii) તત્ત્વસંવેદનજ્ઞાન પ્રગટ્યા પછી તત્ત્વસંવેદનના
સંસ્કારોનો અભાવ હોય અને ફરીથી તત્ત્વસંવેદનનો યોગ થવાની શક્તિનો પણ અભાવ હોય એવા મુનિનું સ્વરૂપ.
૩૯-૪૪ ૯. | ત્રણ પ્રકારની ભિક્ષાનું સ્વરૂપ. ૧૦. | (i) સર્વસંપન્કરી ભિક્ષાનું સ્વરૂ૫.
(ii) સંવિગ્નપાક્ષિકરૂપ દ્રવ્યમુનિમાં સદા અનારંભિતાનો અસંભવ.
૪૭-૫૬ પૌરુષક્ની ભિક્ષાનું સ્વરૂપ.
૫૯-૬૦ ૧૨. | વૃત્તિભિક્ષાનું સ્વરૂપ.
૬૦-૬૫
૪૫-૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org