SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ ૧૬-૧૭ સાધુસમસ્યદ્વારિત્રશિકા/અનુક્રમણિકા બ્લિોક નં. વિષય બની ગઈ હતી. પાના નં. ૧૩. સર્વસંપન્કરી ભિક્ષાથી સાધુને ચારિત્રની સમૃદ્ધિથી પૂર્ણપણાની પ્રાપ્તિ. ૯૫-૯૮ ૧૪. સંકલ્પિત પિંડનું અગ્રાહ્યપણું હોતે જીતે સગૃહસ્થોના ઘરમાં ભિક્ષા ઘટે નહિ, એ સંબંધી પૂર્વપક્ષીની શંકા. ૬૯-૭૧ ૧૫. યાવદર્થિક અને પુણ્યાર્થિક પિંડને દુષ્ટ કહેતા જૈન સંપ્રદાય વડે અસંકલ્પિત પિંડરૂપ વિષય દુર્વ્યય થશે, એ પ્રકારે પૂર્વપક્ષીનું કથન. ૭૨-૭૬ (i) સંકલ્પિત પિંડ સાધુને અગ્રાહ્ય સ્વીકારવામાં પૂર્વપક્ષીએ શ્લોક-૧૪-૧પમાં આપેલા દોષોનું ગ્રંથકારશ્રી દ્વારા શ્લોક-૧૦-૧૭માં સમાધાન. (ii) સાધુ અર્થે કૃતિ અને નિષ્ઠા દ્વારા નિષ્પન્ન ચતુર્ભગીમાં છેલ્લા બે ભાંગા શુદ્ધ. ૭૬-૮૩ ૧૮. | સાધુને અસંકલ્પિત પિંડ ગ્રાહ્ય સ્વીકારીએ તો ભિક્ષાની દુર્લભતા, અને આવો દુર્લભ ધર્મ બતાવનાર ભગવાન અનાપ્ત સિદ્ધ થશે, એ પ્રકારની પૂર્વપક્ષીની શંકાનું નિરાકરણ. ८४-८८ ગૃહસ્થના સંકલ્પને કારણે સાધુને પિંડગ્રહણમાં દોષની પ્રાપ્તિ કઈ રીતે કહી શકાય ? એ પ્રકારની શંકાનું નિવારણ. ૯૦-૯૩ સંકલ્પિત પિંડના ગ્રહણમાં સાધુને શું દોષ છે ? એ પ્રકારની શંકાનું ઉદુભાવન કરીને સમાધાન કર્યું તે સર્વ કથનનું નિગમન. ૯૩-૯૫ ત્રણ પ્રકારના વૈરાગ્યનું સ્વરૂપ. ૯૫-૯૮ દુઃખગર્ભિતવૈરાગ્યનું વિશેષ સ્વરૂપ. (i) અલભ્યવિષયપણાના જ્ઞાનથી થતા દુખગર્ભિતવૈરાગ્યનું સ્વરૂપ. ૧૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004666
Book TitleSadhusamagraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy