________________
૯૪
તેમાં પૂર્વપક્ષી યુક્તિ આપે છે
-
સાધુસામણ્યદ્વાત્રિંશિકા/શ્લોક-૧૮
વહુધાઽપિ=ઘણા પ્રકારે પણ=સંકલ્પિતથી અતિરિક્ત ઘણા પ્રકારે પણ, લય= આ=અલાભ સમ્ભવી=સંભવી છે. રૂતિ ચે—એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે
રૂત્યંત વ=આથી જ=નિર્દોષ પિંડનો ઘણા પ્રકારે પણ અલાભ સંભવી છે આથી જ, તિધર્મો=યતિધર્મ પ્રતિવુ=અતિદુષ્કર ઉત્ત:=કહેવાયેલ છે. અથવા શ્લોકનો અન્વય ગ્રંથકારશ્રી બીજી રીતે કરે છે
અન્વયાર્થ :
(૨) વ=આ રીતે=સાધુએ અસંકલ્પિત જ પિંડ ગ્રહણ કરવો જોઈએ એ રીતે પ્રાયઃ=પ્રાયઃ ગામ: સ્થા=અલાભ થાય=અસંકલ્પિત પિંડની અપ્રાપ્તિ થાય. કૃતિ શ્વેતુ=એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે - વદુધાડપિ=ઘણા પ્રકારે પણ યમ્ આ=અસંકલ્પિત પિંડનો લાભ સમ્ભવી=સંભવે છે.
-
ત્યાં પૂર્વપક્ષી શંકા કરે છે કે તોપણ સાધુની ભિક્ષાની પ્રવૃત્તિ દુષ્કર હોવાથી તેના પ્રણેતા એવા ભગવાન અનાપ્ત સિદ્ધ થશે. તેના જવાબરૂપે ગ્રંથકારશ્રી કહે છે -
નૃત્યત વ=આથી જ=સાધુની ભિક્ષાવૃત્તિ દુષ્કર હોવાથી જ, યતિધર્મો યતિધર્મ તિવ્રુર=અતિદુષ્કર ઉત્ત=કહેવાયેલ છે. ૧૮।
શ્લોકાર્થ :
(૧) સાધુએ અસંકલ્પિત જ પિંડ ગ્રહણ કરવો જોઈએ, એ રીતે પ્રાયઃ શુદ્ધ પિંડની અપ્રાપ્તિ થાય. તેમાં પૂર્વપક્ષી યુક્તિ આપે છે
Jain Education International
તો
ઘણા પ્રકારે પણ અલાભ સંભવી છે, એ પ્રમાણે પૂર્વપક્ષી કહે, ગ્રંથકારશ્રી કહે છે
નિર્દોષ પિંડનો ઘણા પ્રકારે પણ અલાભ સંભવી છે, આથી જ યતિધર્મ અતિદુષ્કર કહેવાયેલ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org